
નિશાંત ભટ્ટ (Nishant Bhatt) બિગ બોસ ઓટીટીમાં પણ જોવા મળ્યા હતા, જ્યાં દર્શકોએ તેને ખૂબ પસંદ કર્યા હતા, ત્યારબાદ તે હવે સલમાન ખાન સાથે બિગ બોસ 15 માં જોવા મળશે.

અભિનેત્રી ડોનલ બિષ્ટ (Donal Bisht) પણ આ વખતે બિગ બોસ 15 માં જોવા મળશે. ડોનલ બિષ્ટ ટીવીની એક બહેતરીન અભિનેત્રીઓમાંની એક છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે.

પ્રતિક સહજપાલ (Pratik Sehajpal) પણ આપણને બિગ બોસ OTT માં જોવા મળ્યા હતા. જે બાદ પ્રતીક સહજપાલ પણ બિગ બોસ 15 માં જોવા મળશે.