Abhishek Suhani Wedding: ‘યે હૈ મોહબ્બતેં’ ફેમ અભિષેક મલિકે કર્યા ગર્લફ્રેન્ડ સુહાની સાથે લગ્ન, જુઓ તસ્વીરો

|

Oct 19, 2021 | 11:56 PM

અભિષેક (Abhishek Malik)એ સુહાની સાથે ખૂબ જ રોમેન્ટિક ફોટા શેર કર્યા છે. આમાંના એક ફોટામાં બંને એકબીજાને કિસ કરતા પણ જોવા મળ્યા હતા.

1 / 6
સ્ટાર પ્લસનો પ્રખ્યાત શો 'યે હૈ મોહબ્બતેં' (Yeh Hai Mohabbatein) નાં અભિનેતા અભિષેક મલિકે (Abhishek Malik) તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સુહાની ચૌધરી (Suhani Chaudhary) સાથે લગ્ન કર્યા છે. અભિષેક અને સુહાનીએ તેમના પરિવાર અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં દિલ્હીમાં લગ્ન કર્યા. તેમના લગ્નના દિવસે, આ કપલ હળવા રંગોના મેચિંગ આઉટફિટમાં ખુબ સુંદર લાગતું હતું. જ્યારે અભિષેકે શેરવાની પહેરી હતી, સુહાનીએ ફુલ સ્લીવ્ઝ ચોલી સાથે ખૂબ ભારે બ્રાઇડલ લેહેંગા પહેર્યું હતું.

2 / 6
લગ્ન પહેલા, અભિષેક અને સુહાનીએ તેમના પ્રી-વેડિંગ ફંક્શનને સારી રીતે માણ્યા હતો. લગ્નની તસ્વીરોની સાથે અભિષેકે અન્ય સમારોહની તસ્વીરો પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

3 / 6
તમને જણાવી દઈએ કે સુહાની ચૌધરી વ્યવસાયે ફેશન સ્ટાઈલિસ્ટ છે.

4 / 6
અભિષેકે સુહાની સાથે ખૂબ જ રોમેન્ટિક ફોટા શેર કર્યા છે. આમાંના એક ફોટામાં બંને એકબીજાને લિપ કિસ કરતા પણ જોવા મળ્યા હતા.

5 / 6
લગ્ન પહેલા સગાઈનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કપલ ખૂબ જ રોમેન્ટિક પોઝ આપતા જોવા મળ્યું હતું.

6 / 6
એટલું જ નહીં, સંપૂર્ણ ફિલ્મી સ્ટાઈલમાં અભિષેકે ઘૂંટણ પર બેસીને સુહાનીને સગાઈની વીંટી પહેરાવી હતી.

Published On - 11:56 pm, Tue, 19 October 21

Next Photo Gallery