મુંબઈમાં એક વિશ્વવિખ્યાત ફેશન શોમાં મોડેલની સાથે અચાનક રૅમ્પ વૉક કરવા લાગ્યો ‘સડકછાપ’ કૂતરો, VIDEO જુઓ અને થોડા હસી લો

મુંબઈમાં એક ફેશન શોમાં સુપર મોડેલ્સ સાથે રેમ્પ વૉક કર્યું એક કૂતરાએ. આ કૂતરો બિન બુલાયા મહેમાન હતો. જાણીતા ફેશન ડિઝાઈનર રોહિત બલના ફેશન શોમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી ડાયના પેન્ટી સામેલ હતા. તેમના ફેશન શોની થીમ રેડ એન્ડ બ્લેક હતી. સુપર મોડેલ્સ રોહિત બલના પરિધાન પહેરી રેમ્પ વૉક કરી રહ્યા હતા ત્યારે અચાનક […]

મુંબઈમાં એક વિશ્વવિખ્યાત ફેશન શોમાં મોડેલની સાથે અચાનક રૅમ્પ વૉક કરવા લાગ્યો સડકછાપ કૂતરો, VIDEO જુઓ અને થોડા હસી લો
| Updated on: Jan 18, 2019 | 10:27 AM

મુંબઈમાં એક ફેશન શોમાં સુપર મોડેલ્સ સાથે રેમ્પ વૉક કર્યું એક કૂતરાએ. આ કૂતરો બિન બુલાયા મહેમાન હતો. જાણીતા ફેશન ડિઝાઈનર રોહિત બલના ફેશન શોમાં અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી ડાયના પેન્ટી સામેલ હતા. તેમના ફેશન શોની થીમ રેડ એન્ડ બ્લેક હતી.

સુપર મોડેલ્સ રોહિત બલના પરિધાન પહેરી રેમ્પ વૉક કરી રહ્યા હતા ત્યારે અચાનક એક કૂતરું રેમ્પ પર આવી ચઢ્યું અને આખાંયે રેમ્પ પર તેણે વૉક કરી. સિદ્ધાર્થ મલ્હોત્રા અને ડાયના પેન્ટી સહિત મોડેલ્સ સાથે આ કૂતરાએ એવી રીતે રેમ્પ વોક કર્યું જાણે તે આ ફેશન શોમાં સ્પેશિયલ ગેસ્ટ તરીકે આવ્યું હોય.

આ દ્રશ્ય જોઈને ફેશન શો માણી રહેલા દર્શકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. તો કેટલાક દર્શકોએ મોબાઈલમાં આનો વીડિયો પણ લીધો. એટલું જ નહીં, જ્યારે આ કૂતરું રેમ્પ વોક કરી રહ્યું હતું, મૉડેલ્સ પણ શ્વાનને લાડ લડાવતી જોવા મળી. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે..

જુઓ VIDEO:

https://dai.ly/x70v00h

ફેશન શોમાં કૂતરાની એન્ટ્રી
મોડેલ્સની સાથે કૂતરાએ કર્યું રેમ્પ વોક
ફેશન શોમાં અચાનક આવી ગયું કૂતરું

દર્શકોમાં ફરી વળ્યું હાસ્યનું મોજું
સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ

[yop_poll id=656]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
Loading...
Unable to load recommendations.