Spotted : સોનમ કપૂરે લાલ સાડીમાં ફેન્સના હોશ ઉડાવ્યા ! મુંબઇમાં શૂટિંગ દરમિયાનની તસવીરો વાયરલ

|

Sep 08, 2021 | 9:11 AM

બોલિવૂડની સુંદર અભિનેત્રી સોનમ કપૂર હાલ મુંબઈમાં શૂટિંગ કરી રહી છે, જ્યાં મીડિયા ફોટોગ્રાફર્સે તેને સ્પોટ કરી હતી. અભિનેત્રી અહીં ખૂબ જ સુંદર દેખાતી હતી.

1 / 6
બોલિવૂડની સુંદર અભિનેત્રી સોનમ કપૂર હાલ મુંબઈમાં શૂટિંગ કરી રહી છે, જ્યાં મીડિયા ફોટોગ્રાફર્સે તેને સ્પોટ કરી હતી. અભિનેત્રી અહીં ખૂબ જ સુંદર દેખાતી હતી. તમે પણ જુઓ અભિનેત્રીની ખૂબ જ સુંદર તસવીરો ...!

2 / 6
સોનમ કપૂર લાલ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

3 / 6
અભિનેત્રી સોનમ કપૂર મુંબઈ ફિલ્મ સિટીમાં જોવા મળી હતી.

4 / 6
જેણે પણ અભિનેત્રીને અહીં લાલ સાડીમાં જોઈ તે તેના માટે દિવાના બની ગયા.

5 / 6
આજકાલ સોનમ કપૂર તેની આગામી ફિલ્મોનું શૂટિંગ મુંબઈમાં કરી રહી છે.

6 / 6
અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહી છે.

Next Photo Gallery