So Expensive: બ્લુ રંગની સાડીમાં માધુરીનો દેખાયો અનોખો અંદાજ, સાડીની કિંમત તમને આશ્ચર્યચકિત કરશે

|

Feb 28, 2021 | 5:24 PM

માધુરી દીક્ષિત આજકાલ 'ડાન્સ દીવાને' શોને જ્જ કરી રહી છે. જેના ફોટોશૂટના કેટલાક ફોટા તેમણે સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ શોને જ્જ કરવાની સાથે તેમનો અનોખો અંદાજ પણ બધાને મંત્રમુગ્ધ કરી રહ્યો છે.

So Expensive: બ્લુ રંગની સાડીમાં માધુરીનો દેખાયો અનોખો અંદાજ, સાડીની કિંમત તમને આશ્ચર્યચકિત કરશે
Madhuri Dixit

Follow us on

Next Article