ના ઉમ્ર કી સીમા હો: 40 ની ઉંમરે પણ બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ શ્વેતા તિવારી, જુઓ તેનો નવો ગ્લેમરસ અવતાર

|

Aug 28, 2021 | 11:26 AM

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari) સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તે દરરોજ ચાહકો સાથે પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

1 / 6
ટીવીની પ્રિય વહુ શ્વેતા તિવારી આજે પણ તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. શ્વેતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવી રહી છે.

2 / 6
શ્વેતાએ આ વખતે ફરી ફેન્સના દિલ જીતી લીધા છે. તેણે સિલ્વર ડ્રેસમાં ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં શ્વેતા અલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે.

3 / 6
બોલ્ડ ફોટો શેર કરતા શ્વેતાએ લખ્યું - જો કોઈ નિયમો હોય તો દરેક તોડી દો, તેના માટે ક્યારેય માફી માંગશો નહીં. લાખો ફેન્સને શ્વેતાની આ તસ્વીરો પસંદ આવે છે

4 / 6
શ્વેતાના ફોટા પર તેના ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. એક ફેને કોમેન્ટ કરી - હોટ મોમ. જ્યારે બીજાએ લખ્યું - તમે ક્યારેય વૃદ્ધ નહીં થાઓ.

5 / 6
વર્ક ફ્રન્ટ પર, શ્વેતા તિવારી હાલમાં સ્ટંટ રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 11 માં જોવા મળે છે. તે ખતરનાક સ્ટંટ કરતી જોવા મળે છે.

6 / 6
40 વર્ષની વયે પણ એકદમ ફીટ જોવા મળી રહી છે શ્વેતા.

Next Photo Gallery