Shweta Tiwari ટ્રાન્સફોર્મેશન પછી ફલોન્ટ કર્યા એબ્સ, તસ્વીરો થઈ વાયરલ
શ્વેતાની હોટ અને બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર તહેલકા મચાવી રહી છે. અભિનેત્રીના એબ્સ જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
4 / 5

શ્વેતાએ આ લુક સાથે ઓરેન્જ ટિંટ વાળા સનગ્લાસ પહેર્યા છે, જે એકદમ સુટ થઈ રહ્યા છે.
5 / 5

શ્વેતાની આ તસવીરો ફક્ત ચાહકો જ નહીં, પરંતુ સેલિબ્રિટી પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.