
શિલ્પા શેટ્ટીએ ગણપતિ બાપ્પા સાથે ઘણી તસવીરો લીધી હતી. શિલ્પા ગણપતિ દાદામાં ખુબ માને છે.

શિલ્પા શેટ્ટીએ અને પરિવારે ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન કર્યું.

શિલ્પા શેટ્ટી મૂર્તિ સાથે ખૂબ જ ભક્તિમાં જોવા મળી રહી છે. એક અલગ આનંદ અભિનેત્રીમાં ચહેરા પર જોવા મળી રહ્યો છે.

લગ્ન બાદ શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રા વગર આ પહેલી વાર ગણેશ ચતુર્થી ઉજવી રહી છે.