The Kapil Sharma Show : કપિલને ‘ભાઈ’ કહી શહનાઝ ગિલે કપિલની બોલતી બંધ કરી, જુઓ Video

કપિલ શર્માના એક શોમાં સલમાન ખાન અને બિગ બોસ-13 ફેમ શહેનાઝ ગિલ દેખાયા હતા. આ શોમાં કપિલે બંને સાથે ખૂબ જ મજાક મસ્તી કરી હતી.

The Kapil Sharma Show : કપિલને ભાઈ કહી શહનાઝ ગિલે કપિલની બોલતી બંધ કરી, જુઓ Video
Kapil Sharma Show
| Edited By: | Updated on: Jul 26, 2023 | 1:54 PM

The Kapil Sharma Show : કપિલ શર્માના ( Kapil Sharma) શોમાં અનેક દિગ્ગજો પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવતા હોય છે. આ દરમિયાન કપિલ બધાની સાથે ખૂબ જ મજાક મસ્તી કરે છે. ત્યારે આવા જ એક શોમાં સલમાન ખાન અને બિગ બોસ-13 ફેમ શહેનાઝ ગિલ દેખાયા હતા. આ શોમાં કપિલે બંને સાથે ખૂબ જ મજાક મસ્તી કરી હતી.

આ પણ વાંચો TMKOC : કોણ છે અસલી તારક મહેતા? જેના પર બનેલી સિરિયલ 15 વર્ષથી નાના પડદા પર રાજ કરી રહી છે

આ દરમિયાન કપિલના શો વિશે વાત કરતા શહેનાઝ ગિલ કપિલ શર્માને ‘ભાઈ’ કહીને સંબોધન કરે છે અને કપિલની બોલતી બંધ કરી દે છે. શહેનાઝે એમ પણ કહ્યું કે હું કપિલને ભાઈ બોલું તો તેને ખોટું નથી લાગતું. આ શોમાં કપિલ શર્માએ સલમાન ખાન અને શહેનાઝ ગિલ સાથે ખૂબ જ મજાક મસ્તી કરી હતી.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો