
તમને જણાવી દઈએ કે તાજેતરમાં શનાયાએ એક બ્રાન્ડ માટે એન્ડોર્સમેન્ટ કર્યું છે જે ખૂબ વાયરલ થઈ રહ્યું છે. શનાયાનો આ વીડિયો જોઈને ચાહકો તેની ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે કરણ જોહર શનાયાને લોન્ચ કરવા જઈ રહ્યા છે. કરણે થોડા સમય પહેલા આની જાહેરાત કરી હતી.

તેવામાં હવે શનાયાના ફેન્સ તેને ફિલ્મી પડદા પર જોવા માટે આતુર છે.