શમિતા અને રાકેશની Bigg Boss Ott માં શરુ થઈ લવ સ્ટોરી, અભિનેતાએ કરી કિસ, જુઓ Photos

'બિગ બોસ ઓટીટી'માં પ્રેમની શરૂઆત થઈ ચુકી છે. તાજેતરમાં જ રાકેશ બાપટ અને શમિતા શેટ્ટીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અત્યારે ચાહકો પણ રાકેશ અને શમિતાને સાથે જોવાનું પસંદ કરે છે.

| Edited By: | Updated on: Aug 25, 2021 | 2:42 PM
4 / 6
જે તસ્વીરો સામે આવી છે, તેમાં જોઈ શકાય છે કે તે શમિતાને ગુડ મોર્નિંગ કિસ આપી રહ્યા છે અને તેને ઉઠાવી રહ્યા છે. રાકેશે કાળો કુર્તો અને સફેદ રંગનો પાયજામા પહેર્યો છે, રાકેશ અભિનેત્રીના હાથ પર ચુંબન કરે છે.

5 / 6
તાજેતરમાં જ બતાવવામાં આવ્યું હતું કે રાકેશ શમિતાના પલંગ પર જાય છે અને તે રાકેશને તેના પલંગ પર જવાનું કહે છે. રાકેશ શમિતા સાથે મજાક કરે છે.

6 / 6
ચાહકોને રાકેશ બાપટ અને શમિતાની સ્ટાઈલ ખૂબ પસંદ છે. ચાહકો હાલમાં બંનેને સાથે જોવાનું પણ પસંદ કરી રહ્યા છે.