શાહરુખ ખાન આ અમેરીકાના પ્રખ્યાત કોમેડી ટોક શોમાં મળશે જોવા, પ્રથમ વખત કોઈ ભારતીયને મળ્યું સ્થાન

Bollywood અભિનેતા શાહરૂખ ખાન જે છેલ્લે ફિલ્મ “ઝીરો”માં જોવા મળ્યા હતા. તેઓ અમેરિકાના ટી.વી હોસ્ટ અને પ્રખ્યાત કોમેડિયન ડેવિડ લેટરમૈનના ટોક શો “માય નેક્સ્ટ ગેસ્ટ નીડ્સ નો ઈન્ટ્રોડક્શન” પર જોવા મળશે. શોના સેટ પરથી શાહરૂખ ખાન અને ડેવિડ લેટરમેનનો ફોટો નેટફ્લિક્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે. આ પણ વાંચો: રાજકોટ શહેરમાં હવે જાહેરમાં ગંદકી કરનારાની […]

શાહરુખ ખાન આ અમેરીકાના પ્રખ્યાત કોમેડી ટોક શોમાં મળશે જોવા, પ્રથમ વખત કોઈ ભારતીયને મળ્યું સ્થાન
| Updated on: May 17, 2019 | 1:44 PM

Bollywood અભિનેતા શાહરૂખ ખાન જે છેલ્લે ફિલ્મ “ઝીરો”માં જોવા મળ્યા હતા. તેઓ અમેરિકાના ટી.વી હોસ્ટ અને પ્રખ્યાત કોમેડિયન ડેવિડ લેટરમૈનના ટોક શો “માય નેક્સ્ટ ગેસ્ટ નીડ્સ નો ઈન્ટ્રોડક્શન” પર જોવા મળશે. શોના સેટ પરથી શાહરૂખ ખાન અને ડેવિડ લેટરમેનનો ફોટો નેટફ્લિક્સ દ્વારા રિલીઝ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રાજકોટ શહેરમાં હવે જાહેરમાં ગંદકી કરનારાની ખેર નથી, કોર્પોરેશને મોકલાવ્યો પ્રથમ ઈ-મેમો

TV9 Gujarati

 

શાહરૂખ ખાને પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ડેવિડ લેટરમૈન સાથે ફોટો શેર કર્યો હતો અને તેમનો આભાર માન્યો હતો. આ શો 31 મેથી નેટફ્લીક્સ પર રિલીઝ થશે. શાહરૂખે ટ્વિટર પર લખ્યું હતુ કે ” બેટમેન અને સ્પાઈડરમેનથી પહેલા મિસ્ટર લેટરમેન છે. આટલો પ્રેમ દેખાડવા બદલ આભાર, આ ઈન્ટરવ્યૂમાં ખુબ મજા આવી. તમે એક પ્રેરણા છો.”

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 1:38 pm, Fri, 17 May 19

Follow Us