Savaria Song: નવરાત્રી સ્પેશિયલ મોહન સિસ્ટર્સનું લેટેસ્ટ હિન્દી આલ્બમ સોંગ રિલિઝ, જુઓ VIDEO અને LYRICS

સાવરિયા લેટેસ્ટ હિન્દી નવરાત્રી આલ્બમ સોંગ છે જે નીતિ મોહને ગાયું છે. આ ગીતમાં સંગીત વિક્રમ મોન્ટ્રોસે કમ્પોઝ કર્યું છે. સાવરિયાના ગીતના બોલ શેખર અસ્તિત્વ દ્વારા લખવામાં આવ્યા છે. શક્તિ મોહન દ્વારા નિર્દેશિત સાવરિયા ગીતમાં મોહન સીસ્ટર્સ જોવા મળી રહી છે જેમાં નીતિ મોહન, શક્તિ મોહન, મુક્તિ મોહન છે તેમજ તેમની સાથે સલમાન યુસુફ ખાન પણ કાસ્ટ તરીકે જોવા મળી રહ્યા છે.

Savaria Song: નવરાત્રી સ્પેશિયલ મોહન સિસ્ટર્સનું લેટેસ્ટ હિન્દી આલ્બમ સોંગ રિલિઝ, જુઓ VIDEO અને LYRICS
Savaria Song video and lyrics
| Edited By: | Updated on: Oct 07, 2023 | 3:39 PM

સાવરિયા લેટેસ્ટ હિન્દી નવરાત્રી આલ્બમ સોંગ છે જે નીતિ મોહને ગાયું છે. આ ગીતમાં સંગીત વિક્રમ મોન્ટ્રોસે કમ્પોઝ કર્યું છે. સાવરિયાના ગીતના બોલ શેખર અસ્તિત્વ દ્વારા લખવામાં આવ્યા છે. શક્તિ મોહન દ્વારા નિર્દેશિત સાવરિયા ગીતમાં મોહન સીસ્ટર્સ જોવા મળી રહી છે જેમાં નીતિ મોહન, શક્તિ મોહન, મુક્તિ મોહન છે તેમજ તેમની સાથે સલમાન યુસુફ ખાન પણ કાસ્ટ તરીકે જોવા મળી રહ્યા છે.

(VIDEO CREDIT- SURNEETI)

Savaria Song Lyrics :

ભીગી સી બારિશ કી બૂંદીએં
તન મન કો હર પલ જલાયે
બેદર્દ યાદ પિયા કી
રાતો મેં મુઝકો જગાયે

હાથોં મેં ચુડીયાં ખનકે
પાવ મેં પાયલ છનકે
ખ્વાબ દિખાયે સાજન કે
છેડે મન કે યે તાર

કાનો મેં બાલિયાં ચમકે
માથે કી બિંદિયા દમકે
સર સે ચુનરી સરકે બાર બાર

અંજાન સી ડોર ખીચે મુઝે
રાહેં તેરી ઓરે મુડને લાગી
ચાહત ને મધોશ યુન કર દિયા
મૈં તો હવાઓં મેં ઉડને લગી

હાથોં મેં ચુદીયાં ખનકે
પાવ મેં પાયલ છનકે
ખ્વાબ દિખાયે સાજન કે
છેડે મન કે યે તાર

કાનો મેં બાલિયાં ચમકે
માથે કી બિંદિયા દમકે
સર સે ચુન્રી સરકે બાર બાર

સાવરીયા
હૈયે સાવરિયા

સાવરિયા ઐસે તુને પુકારા લુટગૈયાં
સાવરિયા ઐસે તુને પુકારા લુટગૈયાં

સાવરીયા સાવરીયા

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 3:36 pm, Sat, 7 October 23