SALMAN KHANએ તૈયાર કર્યું ડુંગળીનું અથાણું, વિડીયો થઈ રહ્યો છે SOCIAL MEDIAમાં વાયરલ

|

Jan 17, 2021 | 3:23 PM

બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન (SALMAN KHAN ) કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. સલમાન ખાન તેની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ફેન્સને સૌથી વધુ રાહ સલમાનના લગ્નની હોય છે.

SALMAN KHANએ તૈયાર કર્યું ડુંગળીનું અથાણું, વિડીયો થઈ રહ્યો છે SOCIAL MEDIAમાં વાયરલ
ડુંગળીનું અથાણુ બનાવતો સલમાનખાન

Follow us on

બોલિવૂડના દબંગ ખાન એટલે કે સલમાન ખાન (SALMAN KHAN ) કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. સલમાન ખાન તેની પ્રોફેશનલ લાઈફની સાથે-સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ફેન્સને સૌથી વધુ રાહ સલમાનના લગ્નની હોય છે.

હંમેશા જિમ કરતાં નજરે આવેલો સલમાન ખાન ખાન હવે કૂકીગમાં (COOKING) પણ હાથ અજમાવે છે. હાલમાં જ સલમાન ખાને ડુંગળીનું અથાણું બનાવ્યું હતું. અભિનય(ACTING), નૃત્ય (DANCE) અને હોસ્ટિંગ પછી સલમાન ખાને પોતાનું નવું હુન્નર બતાવ્યું છે. તે એક અનુભવી શેફની જેમ અથાણું (PICKLE) તૈયાર કરતો જોવા મળે છે. જો તમે પણ ડુંગળીનું(ONINON PICKLE) અથાણું ખાવાનું પસંદ કરો છો, તો પછી તમે સલમાન ખાનની રેસીપી અજમાવી શકો છો. હાલ તો સલમાન ખાનનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સલમાન ખાનના ફેન્સ તેના આ વિડીયોના વખાણ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 23 જાન્યુઆરી, 2025
Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક

ડુંગળીના અથાણાંની રેસીપી વિશે વાત કરવામાં આવે તો આ માટે સલમાન ખાને પહેલા 250 ગ્રામ ડુંગળી કાપી. ત્યારબાદ તેમાં ચમચી જેટલી વરિયાળીનાં બીજ ઉમેરો. આ બાદ ડુંગળીનાં બીજ ઉમેરો અને પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં બે ચમચી સરસવ તેલ નાખો. બરાબર મિક્ષ કરી લો અને ડુંગળીનું અથાણું તૈયાર છે. સલમાન ખાનનું માનવું છે કે તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે અને સ્વાસ્થ્ય માટે પણ તે ઉત્તમ છે. અભિનેત્રી બીના કાકે સલમાન ખાનને શેફ બનવાનો વીડિયો તેના ફેન્સ સાથે શેર કર્યો હતો.

આ વિડિયોમાં સલમાન ખાન બ્લેક ટીશર્ટ અને લાલ પેન્ટ પહેરી અથાણું બનાવવામાં વ્યસ્ત છે. આ સિવાય તેની ફ્રેંચ કટ દાઢી તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહી છે.
સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તેની ફિલ્મ ‘રાધે :યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ રિલીઝ થશે. આટલું જ નહીં ‘કિક 2’ (KICK-2) અને ‘કભી ઇદ કભી દિવાળી’ ફિલ્મો પણ તૈયાર છે. આ સિવાય તે જીજાજી આયુષ શર્મા (AAYUSH SHARMA) સાથે છેલ્લી ફિલ્મના શૂટિંગમાં પણ વ્યસ્ત છે. તાજેતરમાં જ તેણે આ ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું હતું. આ મૂવીમાં સલમાન ખાન એક શીખ યુવકની ભૂમિકામાં જોવા મળશે.

 

Next Article