
મુંબઈ આવ્યા બાદ ઘણા સ્ટ્રગલ બાદ તેને શો મળ્યો. પરંતુ તેને સ્ટાર બનાવી એકતા કપૂરની સિરિયલ 'કહાની ઘર ઘર કી'એ. જેમાં તેણે પાર્વતીનું પાત્ર ભજવ્યું હતું.

રામ કપૂર સાથે બડે અચ્છે લગતે હૈમાં તેણે રામ કપૂર સાથે કામ કર્યું. આ જોડી ખુબ હીટ થઇ.

સાક્ષીએ આ ઉપરાંત ડીજીટલ પ્લેટફોર્મમાં પણ કામ કર્યું છે. હમણા તેઓ M.O.M માં જોવા મળ્યા હતા.