Roop Radha Ka Latest Navratri Garba Song
નવરાત્રી પર અનેક ગીતો રિલીઝ થતા હોય છે. ત્યારે એકતા કપૂર અને સ્ટેબિન બેને ગાયેલુ લેટેસ્ટ રુપ રાધા કા આ ગીત રિલીઝ થયું છે. જેમાં નવરાત્રીનો એ પ્રેમરંગ દર્શાવવમાં આવ્યો છે. સ્ટીબિન બેન અને એક્તા કપૂરનું આ લેટેસ્ટ હિન્દી આલ્બમ સોંગ છે. આ ગીત જેમાં આદિત્ય સીલની સાથે શબ્બીર અહેમદે સંગીત આપ્યું છે જ્યારે રૂપ રાધા કા ગીતના ગીતો શબ્બીર અહેમદે લખ્યા છે. મ્યુઝિક વિડિયો આદિલ શેખે ડિરેક્ટ કર્યો છે.
(video credit- Saregama Music)
Roop Radha Ka Song Lyric :
આયો રે સાજન આયો રે
પ્રેમ ની ફાગણ લાવ્યો રે
ઢોલીના ઢોલ વગાડો રે
જીયા ને મારે ભાયો રે
રૂપ રાધા કા મેને લિયા
તેરી મુરલી પે ઝૂમે જિયા….2 સમય
તુમસે નૈના જુડે સાવરે
મૈં દિવાની હુઈ રે પિયા
મન મારુ નાચે રે
પ્રેમ રંગ લાગે રે
ઝૂમે રે નાચે રે ગયે રે આયો પરદેશિયા…
રૂપ રાધા કા તુને લિયા
તેરી પાયલ પે ઝૂમે જિયા
જબસે નૈના જુડે સાવરે
મૈં દિવાના હુઈ રે પિયા
મન મારુ નાચે રે
પ્રેમ રંગ લાગે રે
ઝૂમે રે નાચે રે ગયે રે આયો પરદેશિયા…
રૂપ રાધા કા તુને લિયા
તેરી પાયલ પે ઝૂમે જિયા
તુમસે નૈના જુડે સાવરે
મૈં દિવાના હુઈ રે પિયા
રિમઝિમ રે વરસે સાવન સાવરિયાં
કુંકે રે કોયલ તારી ડગરિયા…
રિમઝિમ રે વરસે સાવન સાવરિયાં
કુંકે રે કોયલ મારી ડગરિયા…
જીયા લાલચાવે મારો
રૂપ નિહારુ તારો
સજના જી જોવે મારા ખોખા ને
ઝૂમે રે નાચે રે ગયે રે આયો પરદેશિયા…
રૂપ રાધા કા તુને લિયા
તેરી પાયલ પે ઝૂમે જિયા
તુમસે નૈના જુડે સાવરે
મૈં દિવાની હુઈ રે પિયા
આયો રે સાજન આયો રે
પ્રેમ ની ફાગણ લ્યો રે
ઢોલીના ઢોલ વગડો રે
જીયા ને મારે ભયો રે