Riya Kapoor Wedding : બહેનની વેડિંગ પાર્ટીમાં છવાઇ ગઇ શનાયા કપૂર, તમે પણ જુઓ તસવીરો

|

Aug 17, 2021 | 9:11 AM

સોનમ અને જાનવી કપૂરની પિતરાઇ બહેન શનાયા કપૂર (Shanaya Kapoor) પણ જલ્દી જ ફિલ્મી પડદા પર જોવા મળશે. શનાયા સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે.

1 / 6

2 / 6
તે ફિલ્મોમાં આવવા પહેલા જ પોતાનો ફેન બેઝ બનાવી ચૂકી છે. હાલમાં જ રિયા કપૂરની વેડિંગ પાર્ટીમાં શનાયા શાનદાર અંદાજમાં જોવા મળી છે.

3 / 6
શનાયા આ પાર્ટીમાં બ્લેક કલરના બેકલેસ ડ્રેસમાં પહોંચી હતી. સાથે જ તેણે પોતાના વાળને બાંધીને લુકને કમ્પ્લીટ કર્યો હતો.

4 / 6
પાર્ટીની કેટલીક તસવીરો પણ શનાયાએ સોશિયલ મીડિયા પર શેયર કરી છે જેમાં તે પરિવારના લોકોની સાથે સારો સમય પસાર કરતી જોવા મળી રહી છે.

5 / 6
ફોટોઝમાં તે ખુશી કપૂરથી લઇને અંશુલા સાથે મસ્તી કરતા જોવા મળી રહી છે. શનાયાની આ તસવીરો તેના ફેન્સ વચ્ચે ખૂબ વાયરલ થઇ રહી છે.

6 / 6
જ્યારથી શનાયાએ પોતાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પબ્લીક કર્યુ છે ત્યારથી તે કોઇ ને કોઇ વાત પર ચર્ચાનો વિષય બની હોય છે. તે પોતાના ગ્લેમરસ અંદાજને કારણે પ્રખ્યાત થઇ રહી છે.

Next Photo Gallery