કેટરીના કૈફ અને આમીર ખાન વચ્ચે લાગી ચેસની ચેેલેન્જ, જો કેટરીના હારી જશે તો સલમાન ખાનના ઘરની સામે કરવું પડશે આ કામ !

|

Jan 30, 2019 | 4:49 PM

કેટરીના કૈફ બોલીવુડના ત્રણેય ખાન સાથે અભિનય કરી ચૂકી છે. હાલમાં સલમાન ખાન સાથે તેની એક ફિલ્મ આવી રહી છે ‘ભારત’ જેના ટીઝર હજી સુધી કૈટરીનાને બતાવવામાં આવી નથી. બોલીવુડમાં નવા નવા કિસ્સાઓ રોજ બનતા જ હોય છે. એકબીજાની પર આક્ષેપ અને પ્રતિઆક્ષેપોની ઘટનાઓ રોજ બને છે. આ વખતે કંઈક નવી જ ઘટનાનો ખુલાસો થયો […]

કેટરીના કૈફ અને આમીર ખાન વચ્ચે લાગી ચેસની ચેેલેન્જ, જો કેટરીના હારી જશે તો સલમાન ખાનના ઘરની સામે કરવું પડશે આ કામ !

Follow us on

કેટરીના કૈફ બોલીવુડના ત્રણેય ખાન સાથે અભિનય કરી ચૂકી છે. હાલમાં સલમાન ખાન સાથે તેની એક ફિલ્મ આવી રહી છે ‘ભારત’ જેના ટીઝર હજી સુધી કૈટરીનાને બતાવવામાં આવી નથી.

બોલીવુડમાં નવા નવા કિસ્સાઓ રોજ બનતા જ હોય છે. એકબીજાની પર આક્ષેપ અને પ્રતિઆક્ષેપોની ઘટનાઓ રોજ બને છે. આ વખતે કંઈક નવી જ ઘટનાનો ખુલાસો થયો છે. જેમાં કેટરીના કૈફ અને આમીર ખાન વચ્ચે એક ચેલેન્જની વાત થઈ રહી છે.

તાજેતરમાં સ્ટાર નાઈટ શોમાં જ્યારે કેટરીના કેફ આવી ત્યારે આમીર ખાને આ ચેલેન્જનો ખુલાસો કર્યો છે. આ ચેલેન્જ આમીરખાન અને કેટરીના કેફ વચ્ચેની છે પણ પુરી સલમાન ખાનના ઘરે થાય છે. આમીર ખાન અને કેટરીના કેફ વચ્ચે એક ચેસ રમવાની ચેલેન્જ છે જેમાં આમીર ખાન કહી રહ્યાં છે જો આ ચેલેન્જ કેટરીના કેફ હારી જશે તો તેને ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે ઉભા રહીને એક ગીત ગાવું પડશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ ગીતના શબ્દો છે ‘દિલ ચીજ હૈ ક્યાં હૈ આપ મેરી જાન લિજિયે’ અને આ ગીતને ચેસની ચેલેન્જ હારવા બદલ કેટરીના કૈફને સલમાનખાનના ઘરની સામે ગાવું પડશે. ગેલેક્સી એપાર્ટમેન્ટ સલમાન ખાનનો બંગલો છે તે જગજાહેર છે.

[yop_poll id=”917″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article