તેરે નામ સોંગ લિરિક્સ : ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક દ્વારા ગાવામાં આવેલા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ વીડિયો

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગને ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક દ્વારા ગાવામાં આવ્યું છે. તો આ સોંગના લિરિક્સ સમીર દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ સોંગનું મ્યુઝિક હિમેશ રેશમિયા દ્વારા આપવામાં આવ્યુ છે. તો આ સોંગમાં અને ફિલ્મમાં સલમાન ખાન, ભૂમિકા ચાવલા જોવા મળે છે.

તેરે નામ સોંગ લિરિક્સ : ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક દ્વારા ગાવામાં આવેલા સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો, જુઓ વીડિયો
Tere Naam Humne Kiya Hai Song
| Updated on: Dec 01, 2023 | 11:07 AM

કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજકાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે.

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. આ સોંગને ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિક દ્વારા ગાવામાં આવ્યું છે. તો આ સોંગના લિરિક્સ સમીર દ્વારા લખવામાં આવ્યા છે. તેમજ આ સોંગનું મ્યુઝિક હિમેશ રેશમિયા દ્વારા આપવામાં આવ્યુ છે. તો આ સોંગમાં અને ફિલ્મમાં સલમાન ખાન, ભૂમિકા ચાવલા જોવા મળે છે.

તેરે નામ સોંગ

તેરે નામ હમ ને કિયા હૈ

જીવન આપના સારા સનમ

હો જીવન આપના સારા સનમ

તેરે નામ લા લા લા

તેરે નામ લા લા લા લા

તેરે નામ હમ ને કિયા હૈ

જીવન આપના સારા સનમ

હો જીવન આપના સારા સનમ

પ્યાર બહુ કરતે હૈ

તુમસે ઇશ્ક હૈ તુ હમારા સનમ

હો ઇશ્ક હૈ તુ હમારા સનમ

લા લા લા લા લા લા લા લા લા લા લા લા લા

લા લા લા લા લા લા લા લા લા લા લા લા

લા લા લા લા લા લા લા

ગુલશન ભી તો અબ

વીરાના લગતા હૈ

હર અપના હમ કો

બેગાના લગતા હૈ

હમ તેરી યાદો

મેં ખોયે રહેતે હૈ

લોગ હમે પાગલ

દીવાના કહેતે હૈ

તેરે બિના તેરે બિના

તેરે બિના નામુમકીન હૈ

જીંદગી કા ગુઝારા સનમ

હો ઝિંદગી કા ગુઝારા સનમ

લાગી છુટે ના લાગી છુટે

ના લાગી છુટે ના

ઇશ્ક કા ધાગા તોટે ના

લગી છોટે ના લાગી છોટે

ના લાગી છોટે ના

ઇશ્ક કા ધાગા તોટે ના

તેરે ઇશ્ક ને સાથિયા

તેરા હાલ ક્યા કરડિયા

તેરે ઇશ્ક ને સાથિયા

તેરા હાલ ક્યા કરડિયા

નૈનો સે બેહતે આશ્કો

કે ધરો મેં

હમને તુઝકો દેખા

ચાંદ સિતારો મેં

વિરહકી અગ્નિ મેં

પલ પલ તાપ્તી હૈ

અબ તો સસેં તેરી

માલા જપ્તી હૈ

તેરે લિયે તેરે લિયે

તેરે લિયે ઇસ દુનિયા કા હર

સિતમ હૈ ગવારા સનમ

હો હર સિતમ હૈ ગવારા સનમ

તેરે નામ હમ ને કિયા હૈ

જીવન આપના સારા સનમ

હો જીવન આપના સારા સનમ

તેરે નામ તેરે નામ તેરે નામ.