જોરુ કા ગુલામ સોંગ લિરિક્સ : ટ્વિંકલ ખનન્ના અને ગોવિંદાનું લોકપ્રિય સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો અને વીડિયો જુઓ

ફિલ્મ જોરુ કા ગુલામનું ફેમસ સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. આ ફિલ્મ અને સોંગમાં ગોવિંદા, ટ્વિંકલ ખનન્ના જોવા મળે છે. તેમજ આ સોંગને સુનિધિ ચૌહાણ, અભિજીત દ્વારા ગાવામાં આવ્યું છે. તો આ સોંગના લિરિક્સ સમીર દ્વારા લખવામાં આવ્યા છે. અને મ્યુઝિક આદેશ શ્રીવાસ્તવ દ્વારા આપવામાં આવ્યું છે.

જોરુ કા ગુલામ સોંગ લિરિક્સ  :  ટ્વિંકલ ખનન્ના અને ગોવિંદાનું લોકપ્રિય સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો અને વીડિયો જુઓ
Twinkle Khanna
| Updated on: Dec 29, 2023 | 11:18 AM

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ જોઈશું. ફિલ્મ જોરુ કા ગુલામનું ફેમસ સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. આ ફિલ્મ અને સોંગમાં ગોવિંદા, ટ્વિંકલ ખનન્ના જોવા મળે છે. તેમજ આ સોંગને સુનિધિ ચૌહાણ, અભિજીત દ્વારા ગાવામાં આવ્યું છે. તો આ સોંગના લિરિક્સ સમીર દ્વારા લખવામાં આવ્યા છે. અને મ્યુઝિક આદેશ શ્રીવાસ્તવ દ્વારા આપવામાં આવ્યું છે.

જોરુ કા ગુલામ સોંગ લિરિક્સ

મેરે દિલ મેં જોરુ દિલ કી ધડકન મેં જોરુ

મેરી આંખો મેં જોરુ મેરી સાંસોં મેં જોરુ

આગે જોરુ પીછે જોરુ દાયેં જોરુ બાયેં જોરુ

જોરુ જોરુ જોરુ જોરુ જોરુ

શામ-સવેરે અબ મેં જોરુ-જોરુ કહૂંગા

મૈં જોરુ કા ગુલામ બનકે રહુંગા

મૈં તો જોરુ કા ગુલામ…

મૈં જોરુ કા ગુલામ બનકે રહુંગા

શામ-સવેરે અબ મેં જોરુ-જોરુ કહૂંગા

મૈં જોરુ કા ગુલામ બનકે રહુંગા

મૈં તો જોરુ કા ગુલામ…

મૈં જોરુ કા ગુલામ બનકે રહુંગા

હૈ કસમ રબ કી ના ઇશ્ક દૂજા કરો

મેં તો દિન-રાત જોરુ કી પૂજા કરું

જોરુ મૈયા કી જય હો જય હો

હૈ કસમ રબ કી ના ઇશ્ક દૂજા કરો

મેં તો દિન-રાત જોરુ કી પૂજા કરું

જોરુ બોલે તો જાગૂન જોરુ બોલે તો સોજાઉ

જોરુ બોલે તો હંસ દૂ જોરુ બોલે તો રોઉ

જોરુ કે લિયે હર સિતમ અબ સહુંગા

મૈં જોરુ કા ગુલામ બનકે રહુંગા

મૈં જોરુ કા ગુલામ બનકે રહુંગા

જોરુ-જોરુ કા ગુલામ બનાકે રાહુંગા

જોરુ શાદી સે પહેલે લગે અપ્સરા

દિલ લુભાએ જવાની કી સારી અદા

ક્યૂં સચ કદવા લગતા હૈ ના

હાં જોરુ શાદી સે પહેલે લગે અપ્સરા

દિલ લુભાએ જવાની કી સારી અદા

જહાં બચ્ચા હો જાયે સારી રંગત ખો જાય

અદા કોઈ બીવી કી નહીં શુહર કો ભાયે

દિલરૂબા મેં કભી તુજકો ધોખા ના દૂંગા

મૈં જોરુ કા ગુલામ બનકે રહુંગા

મૈં જોરુ કા ગુલામ બનકે રહુંગા

જોરુ-જોરુ કા ગુલામ બનાકે રાહુંગા

શામ-સવેરે અબ મેં જોરુ-જોરુ કહૂંગા

મૈં જોરુ કા ગુલામ બનકે રહુંગા