બંદા સોંગ લિરિક્સ : ફિલ્મ સેમ બહાદુરના ફેમસ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે આપણે હિન્દી સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું.તાજેતરમાં રિલીઝ થયેલી સેમ બહાદુર ફિલ્મનું લોક પ્રિય સોંગ બંદાના લિરિક્સ જોઈશું. આ સોંગ શંકર મહાદેવન દ્વારા ગાવામાં આવ્યુ છે.તેમજ શંકર એહસાન લોય દ્વારા આ સોંગનું સંગીત આપવામાં આવ્યુ છે. તો ગુલઝાર દ્વારા આ સોંગના લિરિક્સ લખવામાં આવ્યા છે. આ ફિલ્મમાં અને સોંગમાં વિકી કૌશલ જોવા મળે છે.

બંદા સોંગ લિરિક્સ : ફિલ્મ સેમ બહાદુરના ફેમસ સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Banda Song Lyrics
| Updated on: Dec 02, 2023 | 9:42 AM

આજે આપણે હિન્દી સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. તાજેતરમાં રિલીઝ થયેલી સેમ બહાદુર ફિલ્મનું લોક પ્રિય સોંગ બંદાના લિરિક્સ જોઈશું. આ સોંગ શંકર મહાદેવન દ્વારા ગાવામાં આવ્યુ છે.તેમજ શંકર એહસાન લોય દ્વારા આ સોંગનું સંગીત આપવામાં આવ્યુ છે. તો ગુલઝાર દ્વારા આ સોંગના લિરિક્સ લખવામાં આવ્યા છે. આ ફિલ્મમાં અને સોંગમાં વિકી કૌશલ જોવા મળે છે.

બંદા સોંગ

ના રુક્તા હૈ, ના મુડતા હૈ

બસ ચલતા રેહતા હૈ

ના સુનતા હૈ, ના કહેતા હૈ

બસ કર્તા રહેતા હૈ

પૂછેગા ઈતિહાસ કભી

ક્યા બંદા હૈ યે!

રબ કા બંદા હૈ યે

સબ કા બંદા હૈ યે

માથે પે બલ પદ જાયે

તકદીર હો જાયે

બોલે ઝબાન સે, પથ્થર કી

લેકર હો જાયે

પૂછેગા ઈતિહાસ કભી

ક્યા બંદા હૈ યે!

રબ કા બંદા હૈ યે

સબ કા બંદા હૈ યે

મીઠડા મિલા કોઈ કડવા મિલા

લમ્હા લમ્હા વો સબ જી ગયા

બેખૌફ બેદાર ફૌજી યે જૈસે

વરદી પે વતન સી ગયા!

ઢૂંઢેગા વક્ત ઇસસે

ગઝબ કા બંદા હૈ

રબ કા બંદા હૈ યે

સબ કા બંદા હૈ યે

રબ કા બંદા હૈ યે

સબ કા બંદા હૈ યે