એનીમલ ફિલ્મનું સારી દુનિયા જલા દેંગે સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. એનીમલ ફિલ્મનું સારી દુનિયા જલા દેગે સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. આ સોંગના લિરિક્સ જાની દ્વારા લખવામાં આવ્યા છે. તો આ સોંગને બી પ્રાક દ્વારા ગાવામાં આવ્યુ છે.

એનીમલ ફિલ્મનું સારી દુનિયા જલા દેંગે સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો
Animal
| Updated on: Dec 31, 2023 | 3:17 PM

આજે આપણે એક હિન્દી સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. એનીમલ ફિલ્મનું સારી દુનિયા જલા દેગે સોંગના લિરિક્સ ગુજરાતીમાં જોઈશું. આ સોંગના લિરિક્સ જાની દ્વારા લખવામાં આવ્યા છે. તો આ સોંગને બી પ્રાક દ્વારા ગાવામાં આવ્યુ છે. તેમજ આ ફિલ્મ અને સોંગમાં રણબીર કપૂર, રશ્મિકા મંદન્ના જોવા મળે છે.

સારી દુનિયા જલા દેંગે સોંગ :

આઆ આઆ આઆ…

હો બદલા ને મીહ પાયા એ

હો બદલા ને મીહ પાયા એ

હો જિહદા ઇન્તેઝાર સી

અજ રબ્બા ઓહી દિન આયા એ

હો જિહદા ઇન્તેઝાર સી

અજ રબ્બા ઓહી દિન આયા એ

પડ મૌત સે પલા મેરા

હો પડા મૌત સે પલા મેરા

યા આજ મેં રહુંગા

યા સામને વાલા મેરા

યા આજ મેં રહુંગા

યા સામને વાલા મેરા

યે જલતે સૂરજ સે

યે તેજ હવા હાયે યે જમાને સે

તેરે લિયે આયેંગે બચેંગે

તુઝે ડૂબ જાને સે

ઓહ રેહના તેરે સાથ હૈ મૈને

હો છુને તેરે હાથ હૈ મૈને

હો પૂજા તેરી કરની હૈ

હર દિન રાત હૈ મૈને

હો યુન હી રોને નહીં દૂંગા

હો યુન હી રોને નહીં દૂંગા

મૈં જબ તક ઝિંદા તુઝે

કુછ હોને નહીં દૂંગા

ઓ સબ કુછ હી મીટા દેંગે

ઓ સારે હોશ ગવા દેંગે

અગર તુઝે હો ગયા કુછ

સારી દુનિયા જલા દેંગે

અગર તુઝે હો ગયા કુછ

સારી દુનિયા જલા દેંગે

હો હો હો હો…

Published On - 3:10 pm, Sun, 31 December 23