આ છોકરાના Rap Songs સાંભળી તમારા રુંવાડા ઉભા થઈ જશે, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

|

Sep 15, 2022 | 11:27 AM

રેપર EPR ઐયરે MTV Hustle 2 ના મંચ પર એવું તોફાન મચાવ્યું છે કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

આ છોકરાના  Rap Songs સાંભળી તમારા રુંવાડા ઉભા થઈ જશે, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
આ છોકરાના રેપિંગે બધાના હોશ ઉડાવી દીધા, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Image Credit source: Instagram

Follow us on

MTV Hustle Season 2 : ઈન્ટરનેટ પર એક વીડિયો સામે આવ્યો છે, જેણે ચારેબાજુ ખળભળાટ મચાવી દીધો છે. આ વાયરલ વીડિયોમાં બે લોકો સ્ટેજ પર જોવા મળી રહ્યા છે. આટલું જ નહીં આ વીડિયોમાં જાણીતા સિંગર અને રેપર બાદશાહ (Rapper Badshah) પણ હાજર છે. હવે તમે વિચારતા જ હશો કે ઇન્ટરનેટ પર છવાયેલા આ વીડિયોમાં શું છે. તો ચાલો કહીએ કે વીડિયોની શરૂઆત જ તમને તેના વાયરલ થવાનું કારણ જણાવશે. વીડિયોમાં આ છોકરાના Rap Songs લોકોની આત્માને અંદરથી હલાવી દીધી. હવે અમે તમને જણાવીએ કે આ છોકરાના રેપમાં એવું શું હતું કે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમજ કોણ છે આ વ્યક્તિ જેના રેપિંગથી ખળભળાટ મચી ગયો છે.

MTV પર Hustle 2ની શરુઆત થઈ ચુકી છે. જે આ શોના ચાહકો હશે તે જાણતા હશે કે, આ ખળભળતા મચાવનાર છોકરો કોણ છે. જે લોકોએ આ વીડિયો વાયરલ થયા બાદ તે આ રેપ સોન્ગ સાંભળી હેરાન થઈ જશે. એમટીવી હંસલ એક રેપર્સ શો છે. ઈન્ડિયન આઈડલ અને સારેગામાપાની જેમ અહિ પણ લોકો તેના ટેલેન્ટને રજુ કરે છે.

Shocking Video: સિંહના હુમલાનો આ વીડિયો જોઈ ચોંકી જશો
રૂપિયાના ઢગલા કરશે આ 4 સેવિંગ સ્કીમ, જાણો
અક્ષયનું કમબેક પાક્કાપાયે, કેસરી -2 હિટ થશે એના મુખ્ય 5 કારણો
વિરાટ કોહલીના ફોટાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ કરી રહ્યું છે કમાણી !
પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ?
શું આપણે ઉનાળામાં કાચું લસણ ખાઈ શકીએ?

સમગ્ર દેશમાં વીડિયો વાયરલ

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં રૈપર કોણ છે. આ છોકરાનું નામ EPR Iyer છે.જે પોતાના ટેલેન્ટના દમ પર આખા દેશમાં છવાયો છે. પોતાની રૈપિંગ ટેલેન્ટથી આ છોકરાએ દેશમાં થઈ રહેલા ક્રાઈમ લોકો સુધી પહોંચાડવા માંગે છે.

આ રેપ સોન્ગ સાંભળી રુવાડા ઉભા થઈ જશે

આ રેપ સોન્ગ સાંભળી તમારા રુવાડા ઉભા થઈ જશે. શોના તમામ જજ પણ આ સોન્ગ સાંભળી પોતાની ખુરશી પરથી ઉભા થઈ ઈપીઆર અય્યરને હિંમત વધારી હતી.

રેપથી સમગ્ર તંત્ર હચમચી ગયું

હવે જ્યારે તમે આ ગીત સાંભળશો ત્યારે તમને ખબર પડશે કે આ સ્પર્ધકે દેશની તે ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે, જેમાં ધર્મના નામે કોઈની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. ઉદયપુરનો કન્હૈયાલાલ હત્યાકાંડ હોય કે મૂછ પર દલિતની હત્યા હોય કે પછી આંતરધર્મી લગ્નના કારણે રસ્તા પર થયેલી હત્યા હોય. આ સ્પર્ધકે સમગ્ર વર્ષ દરમિયાન દેશમાં બનેલી તમામ દર્દનાક ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે.

Next Article