
બોલીવૂડ અભિનેતા રણવીર સિંહ (Ranveer Singh) હાલમાં પોતાની આગામી ફિલ્મોની તૈયારીઓમાં વ્યસ્ત છે. તેવામાં આજે એક્ટરને મુંબઇના કલિના એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા.

એક્ટર અહીં ખૂબ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યા તો તમે પણ જુઓ રણવીર સિંહની આ ખાસ તસવીરો.

મુંબઇ એરપોર્ટ પર ખૂબ સ્ટાઇલિશ લાગ્યા રણવીર સિંહ.

રણવીર સિંહ સૂટમાં ખૂબ જ સારો લાગી રહ્યો હતો.

રણવીર સિંહ ફોર્મલ લુકમાં બહુ ઓછા જોવા મળે છે પરંતુ જ્યારે પણ ફોર્મલ પહેરે છે છવાઇ જાય છે.

રણવીર સિંહ પોતાના અવનવા અને અતરંગી લુક માટે ઓળખાય છે.