
સારા અલી ખાન અને જ્હાન્વી કપૂરે રણવીર સાથે ખૂબ મસ્તી કરી હતી.

રણવીર સિંહે શો ધ બિગ પિક્ચરથી ટીવીમાં ડેબ્યુ કર્યું છે. આ શોમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ પણ આવી રહી છે.

પહેલા શોના પહેલા જ એપિસોડમાં રણવીરે પોતાની એનર્જીથી બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. રણવીરનો આ શોમાં આગળ જતાં વધુ મજા આવશે.