Ram Siya Ram Song: પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષનું રામ સિયા રામ સોંગ, જુઓ VIDEO

બોલિવૂડથી લઈને સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરુષ'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આદિપુરુષ 16 જૂને 5 ભાષામાં રિલીઝ થશે.

Ram Siya Ram Song: પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ આદિપુરુષનું રામ સિયા રામ સોંગ, જુઓ VIDEO
Ram Siya Ram Song
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 03, 2023 | 4:44 PM

આદિપુરુષનું રામ સિયા રામ એ એકદમ નવું હિન્દી ગીત છે જે સચેત-પરમપરા દ્વારા ગાવામાં આવ્યું છે અને આ નવીનતમ ગીતમાં પ્રભાસ ભગવાન રામ એટલે કે રાઘવના રુપમાં છે જ્યારે કૃતિ સેનન માતા સિતાનો રોલ કરી રહી છે. રામ સિયા રામ હિન્દી ગીતના બોલ મનોજ મુન્તાશીરે લખ્યા છે જ્યારે તેનું સંગીત અજય-અતુલ દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયોનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે.

Ram Siya Ram Lyrics:

હો જનમ જનમ કી ખોજ બતાયે રામ સે ચલકે રામ પે આયે પ્રેમ કોય હમ ઔર ના જાને રામ સે રૂતે રામ સે માને

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રામ સિયા કી કરુન કહાની એક હૈ ચંદન એક હૈ પાની

રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ જય જય રામ

રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ જય જય રામ

હરિ અનંત હરિ કથા અનંતા કહહિં સુનાહિ બહુવિધ સબ સંતા રામ રતન ધન જો કોય પાયે જીવન ભર રામાયણ ગયે

મંગલ ભવન અમંગલ હારી દ્રબાહુ સુદાસરથ અજર બિહારી

રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ જય જય રામ

રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ જય જય રામ

રામ સિયા રામ સિયા રામ જય જય રામ રામ સિયા રામ સિયા રામ જય જય રામ

*************************************************************************************************************

Ho Janam Janam Ki Khoj Bataye Ram Se Chalke Ram Pe Aaye Prem Koyi Hum Aur Na Jaane Ram Se Roothe Ram Se Maane

Ram Siya Ki Karun Kahaani Ek Hai Chandan Ek Hai Paani

Ram Siya Ram Siya Ram Jai Jai Ram Ram Siya Ram Siya Ram Jai Jai Ram

Ram Siya Ram Siya Ram Jai Jai Ram Ram Siya Ram Siya Ram Jai Jai Ram

Hari Anant Hari Katha Ananta Kahahin Sunahi Bahuvidhi Sab Santa Ram Ratan Dhan Jo Koyi Paaye Jeevan Bhar Ramayan Gaye

Mangal Bhavan Amangal Haari Drabahu Sudasarath Ajar Bihari

Ram Siya Ram Siya Ram Jai Jai Ram Ram Siya Ram Siya Ram Jai Jai Ram

Ram Siya Ram Siya Ram Jai Jai Ram Ram Siya Ram Siya Ram Jai Jai Ram

Ram Siya Ram Siya Ram Jai Jai Ram Ram Siya Ram Siya Ram Jai Jai Ram

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">