
જાસ્મિન કહે છે કે, "2 વર્ષ પછી પંજાબ પરત આવીને હું ફ્લાઈટમાં રડવા લાગીહતી . હું પંજાબના લોકોને ખૂબ મિસ કરતી હતી". જાસ્મિનની જેમ તેના સાથે જોડાયેલા વિવાદો પણ ફેમસ છે.

5X ફેસ્ટિવલ બ્લોક પાર્ટીના મંચ પર વર્ષોના વિવાદો પછી તે 2018માં ભારત પરત આવી હતી. હકીકતમાં, સ્ટેજ પર ધૂમ્રપાન કરવા બદલ તેની ટીકા થઈ હતી. ધૂમ્રપાન ઉપરાંત તેણે ઉપયોગમાં લીધેલી અપમાનજનક ભાષા માટે પણ તેની ટીકા થઈ હતી.