Gujarati NewsEntertainmentPropose day 2021 this share of the patient giving voice to the confusion that occurs during expressing love
Propose Day 2021 પ્રેમ વ્યક્ત કરવા દરમિયાન થતી મુંઝવણને વાચા આપતા મરીઝના આ શેર
આજે વેલેન્ટાઈન વિકનો ( Valentine's Week ) અગત્યનો દિવસ છે. જી હા આજે Propose Day છે ત્યારે અબ્બાસ વાસી મરીઝને કેમ ભૂલાય. માણો હા અને નાની ગડમથલમાં સહારો આપનારા મરીઝના આ શેર.