
લતા મંગેશકરનું પિયા તોસે નૈના લગે રે ગીત હિન્દી ફિલ્મ ગાઈડનું છે જેનું કમ્પોઝ એસ.ડી. બર્મન દ્વારા કરવામાં આવ્યું છે જ્યારે આ ગીતના શબ્દો શૈલેન્દ્ર દ્વારા લખવામાં આવ્યું છે. વિજય આનંદ દ્વારા દિગ્દર્શિત મૂવી જેમાં દેવ આનંદ, વહીદા રહેમાન મુખ્ય ભૂમિકામાં છે જેમાં સંગીત લેબલ સારેગામા ઇન્ડિયા લિ દ્વારા આપવામાં આવ્યું છે. લતા મંગેશકરનો અવાજ આ ગીતમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.
(video credit- bondtune hindi)
પિયા તોસે નૈના લગે રે
પિયા તોસે નૈના લગે રે, નૈના લગે રે
જાને ક્યા હો અબ આગે રે, નૈના લગે રે..
પિયા તોસે નૈના લગે રે
હું
જગ ને ઉતારે
ધરતી પે તારે
પર મન મેરા મુરઝાયે, હૈયે..
હૂ, અન બિન આલી
કૈસી દિવાલી
મિલને કો જીયા અકલાયે
આ સજન પાયલ પુકારે
ઝનક ઝાં ઝાં, ઝનક ઝાં ઝાં..
પિયા તોસે
પિયા તોસે નૈના લગે રે
પિયા તોસે નૈના લગે રે, નૈના લગે રે
જાને ક્યા હો અબ આગે રે, નૈના લગે રે..
પિયા તોસે નૈના લગે રે
ભોર કી બેલા સુહાની
નાદિયા કે તીરે
ભર કે ગાગર, જીસ ઘડી મેં
ચાલુ ધીરે ધીરે (x2)