Pics : મોડી રાતે ભારત છોડીને વિદેશ રવાના થઈ અભિનેત્રી Preity Zinta, એરપોર્ટ પર દેખાઈ પરેશાન

|

May 09, 2021 | 3:33 PM

અભિનેત્રી પ્રીટિ ઝિન્ટા તાજેતરમાં જ ભારતમાં હતી, જ્યાં તેમણે મુંબઈમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લિધો હતો.

1 / 6
બોલિવૂડની સુંદર અભિનેત્રી પ્રીટિ ઝિન્ટા તાજેતરમાં જ ભારતમાં હતી, જ્યાં તેમને મુંબઈના આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર સ્પોટ કરવામાં આવી હતી. આવો જોઈએ અભિનેત્રીની નવીનતમ તસવીરો

2 / 6
પ્રીટિ ઝિન્ટાને ગઈકાલે મુંબઈમાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો.

3 / 6
અભિનેત્રીની એરપોર્ટ પર જોવા મળી હતી શાનદાર શૈલી

4 / 6
પ્રીટિ અહીં થોડી પરેશાન પણ જોવા મળી.

પ્રીટિ અહીં થોડી પરેશાન પણ જોવા મળી.

5 / 6
એરપોર્ટ પર પાસપોર્ટ બતાવી રહી છે પ્રીટિ ઝિન્ટા

6 / 6
પ્રીટિ છેલ્લા ઘણા સમયથી તેમના પતિ સાથે ન્યુ યોર્કમાં રહે છે, જ્યાં તે ગઈકાલે અમેરિકા માટે રવાના થઈ ગઈ હતી.

Next Photo Gallery