PHOTOS: Jacqueline Fernandez એ કરી ‘યૂ ઓન્લી લિવ વન્સ’ ફાઉન્ડેશનની શરુઆત, સૌથી પહેલાં પહોંચી અહીંયા

|

May 07, 2021 | 9:11 PM

જેક્લીન ફર્નાન્ડીસ સામાજિક કાર્યમાં સક્રિય ભાગ લેતી રહી છે. અભિનેત્રી દ્વારા સ્થાપિત ' યુ ઓન્લી લિવ વન્સ' (YOLO) ફાઉન્ડેશન ઘણી એનજીઓ સાથે પણ મળીને કામ કરી રહી છે.

1 / 7
જેક્લીન ફર્નાન્ડીસ તાજેતરમાં રોટી બેંક ફાઉન્ડેશનની રસોઈની મુલાકાત લીધી હતી કે જેનાથી તેમની સાથે મળીને કામ કરી શકાય .

2 / 7
રોટી બેંક અને તેમની YOLO ટીમ સાથે મળીને, જેક્લીને ભોજન બનાવાનાં કામમાં મદદ કરી અને જરૂરિયાતમંદોને ભોજન કરાવ્યું

3 / 7
મધર ટેરેસાએ એક વખત કહ્યું હતું કે 'ભૂખ્યા લોકોને ભોજન કરાવવાથી શાંતિની શરુઆત થાય છે. 'હું ખરેખર આજે ખૂબ જ વિનમ્રતા અને પ્રેરણાથી મુંબઈની રોટી બેંક (@rotibankfdn) ની મુલાકાત લેવા ગઈ હતી.

4 / 7
આ રોટી બેંક મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર શ્રી ડી. શિવાનંદન ચલાવે છે. રોગચાળા દરમિયાન, રોટી બેંકે અત્યાર સુધીમાં લાખો ભૂખ્યા લોકો માટે ભોજન તૈયાર કર્યું છે. રોટી બેંક તૈયાર કરેલા ખોરાકનું વિતરણ પણ કરે છે.

5 / 7
અભિનેત્રીએ જણાવ્યું હતું કે, ડી શિવાનંદ એ એક ઉત્તમ ઉદાહરણ છે કે કાઇન્ડનેસ બ્રિગેડ શું કરવાની ઇચ્છા રાખે છે  અને કોરોના વાયરસની આ બીજી લહેર દરમિયાન તેમની મદદ કરીને ગૌરવ અનુભવું છું.

6 / 7
આપણે ફક્ત એક જ વાર જીવીએ છીએ!  આવો, આ જીવનને બીજાની મદદ કરવા અને તમારી આસપાસના જરૂરીયાતમંદ લોકોની મદદ કરીને સ્ટોરીઝ ઓફ કાઇન્ડનેસનાં માધ્યમ દ્વારા શેર કરવા યોગ્ય કામ કરીએ ! તમે YOLO નાં માધ્યમથી આસપાસના લોકો માટે કાઇન્ડનેસ સંબંધિત વાર્તાઓ શેર કરી શકો છો.

7 / 7
થોડા દિવસો પહેલા જેક્લીન ફર્નાન્ડીસે તેમની એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તેના ફાઉન્ડેશન દ્વારા આ મહિને 1 લાખ લોકોને ભોજન પુરૂ પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Next Photo Gallery