Photos : સગાઇના સમાચારો વચ્ચે કેટરીના કૈફ વિદેશ જવા નીકળી, જુઓ તેનો એરપોર્ટ લુક

|

Aug 20, 2021 | 9:45 AM

કેટરીના કૈફ (Katrina Kaif) પોતાના ફેન્સના દિલો પર રાજ કરે છે. તેણે પોતાના હમણાં સુધીના કરીયરમાં દરેક પ્રકારના રોલ પ્લે કરીને ફેન્સ પોતાના દિવાના બનાવી દીધા છે.

1 / 6

2 / 6
હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે કેટરીનાએ વિકી કૌશલ સાથે સગાઇ કરી લીધી છે. જોકે બાદમાં આ સમાચાર અફવા સાબિત થયા.

3 / 6
હવે સગાઇના સમાચારો વચ્ચે કેટરીના કૈફ ટાઇગર 3 ની શૂટિંગ માટે વિદેશ રવાના થઇ ગઇ છે.

4 / 6
મળતી માહિતી અનુસાર કેટરીના રશિયા ગઇ છે. તે અલગ અલગ દેશોમાં આ ફિલ્મની શૂટિંગ કરશે.

5 / 6
વિદેશ જવા રવાના થતી વખતે તે બ્લેક ટ્રાઉઝર અને જૈકેટમાં જોવા મળી.

6 / 6
પોતાના આ સિમ્પલ લુકમાં પણ કેટરીના ખૂબ હોટ લાગી રહી હતી.

Next Photo Gallery