Pasoori Nu Song: કાર્તિક આર્યનની ફિલ્મ સત્ય પ્રેમ કી કથાનું ‘પસૂરી નું’ Song રિમેક વર્ઝન Lyrics, જુઓ VIDEO

ફિલ્મ સત્ય પ્રેમ કી કથામાં ફરીથી નવા રુપમાં આવતા ભારે વિવાદ થઈ રહ્યો છે. આ ગીત આવતા જ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું. સત્યપ્રેમ કી કથા'ના નિર્માતાઓએ 'પસૂરી', 'પસૂરી નુ'નું રિમેક વર્ઝન રિલીઝ કર્યું છે

Pasoori Nu Song: કાર્તિક આર્યનની ફિલ્મ સત્ય પ્રેમ કી કથાનું પસૂરી નું Song રિમેક વર્ઝન Lyrics, જુઓ VIDEO
Pasoori Nu Song
| Edited By: | Updated on: Jun 28, 2023 | 4:20 PM

Pasoori Nu Song: ગયા વર્ષે રિલિઝ થયેલ સોંગ પસૂરીનુ એકવાર ફરી નવા રુપમાં સામે આવ્યું છે. પાકિસ્તાની સિંગર અલી સેઠી અને શેહ ગિલનું ગીત ‘પસૂરી’ હવે કાર્તિક આર્યનની ફિલ્મ સત્ય પ્રેમ કી કથામાં ફરીથી નવા રુપમાં આવતા ભારે વિવાદ થઈ રહ્યો છે. આ ગીત આવતા જ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયું હતું. સત્યપ્રેમ કી કથા’ના નિર્માતાઓએ ‘પસૂરી’, ‘પસૂરી નુ’નું રિમેક વર્ઝન રિલીઝ કર્યું છે, જે કાર્તિક આર્યન અને કિયારા અડવાણી પર શૂટ કરવામાં આવ્યું છે.

ત્યારે આજે અમે તેના લિરિક્સ લઈને આવ્યા છે જે તમે સોંગની સાથે લિરિક્સ પણ અહીં જોઈ શકો છો.

Pasoori Nu Song Lyrics:

બેહતી હવા હૈ તુ
હૈ ખ્વાબ તુ
પલખોં પે રખુ
સંભાલુ તુઝે
આવાજ દુ મેં

પુકારુ તુઝે
તુ પાસ આયે
મનાલુ તુઝે
બેહતી હવા હૈ તુ
હૈ ખ્વાબ તુ પલખોં પે
રખુ સંભાલુ તુઝે

બિન તેરે દિલ કા યે ગુઝારા
અબ એક દિન ભી ના હો સજના
હરા હરા દિલ હરા
એક બાર આકે મિલ જા

રણવન ચ બનવન ચ
તૈનુ છુપાવન કોઈ
મૈનુ ના રોકે

મેરે ઢોલ જુદૈયાં દી
તુઝે ખબર હી ના હોવ
આધા હૈ દિલ મેરા
પૂરા તુજસે હોવ

તૈનુ કસમ ખુદાઈયાં દી
અબ સવાર હી ના હોવ
આધા હૈ દિલ મેરા
પૂરા તુજસે હોવ
પૂરા તુજસે હોવ

અગ લવણ મજબૂરી નુ
આન જાન દી પસૂરી નુ
ઝેહર બને હાં તેરી
પી જવાન મેં પુરી નુ

જલદી આ ગયે તેરે રાસ્તે
ચાહે હો લમ્હે દો હી
પ્યાર કે સારી કી સારી મેરી યે
બાફા રાખડી હૈ
મૈને તેરે નામ પે

ઐસી કૈસી તુને દસ્તક દે દી
મુઝકો તો અબ
તુઝસે ફુરસત નહી
કૈસા તેરા નશા
હૈ ચઢ્ઢા
જમીન પે કભી
ચાંદ પે મેં કભી

કભી દેખા હી ના જો
નઝારા તેરા સાથ
દેખા મૈને વો સજના
હરા હરા દિલ હરા
તેરે જૈસા નાય્યો મિલના

રણવન ચ બનવન ચ
તૈનુ છુપાવન
કોઈ મૈનુ ના રોકે

આ ચલે લેકે તુઝે
હૈ જહાં સિલસિલે
તુ હૈ વહીં
હૈ તેરી કામી

બનાડે સજા દે
પનાહ દે હુમેં
બના દે સજા દે
પનાહ દે હુમેં

અગ લવણ મજબૂરી નુ
આન જાન દી પસૂરી નુ
ઝેહર બને હાં તેરી
પી જવાન મેં પુરી નુ

(સોંગ લિરિક્સ ક્રેડિટ- Glamsham.com)

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો