Oonchi Oonchi Deewarein Song : અરિજિત સિંહે ગાયેલું યારિયા 2નું લેટેસ્ટ ગીત, જુઓ Video અને Lyrics

યારિયાં 2નું ઊંચી ઊંચી દિવારે ગીત એ અરિજિત સિંહ દ્વારા ગાયેલું તદ્દન નવું હિન્દી ગીત છે જ્યારે આ નવીનતમ ગીતમાં મીઝાન જાફરી, અનસ્વરા રાજનને રજૂ કરવામાં આવ્યા છે. ઊંચી ઊંચી દીવારે ગીતના બોલ મનન ભારદ્વાજે લખ્યા છે જ્યારે સંગીત મનન ભારદ્વાજે આપ્યું છે અને વીડિયોનું નિર્દેશન રાધિકા રાવ, વિનય સપ્રુએ કર્યું છે.

Oonchi Oonchi Deewarein Song : અરિજિત સિંહે ગાયેલું યારિયા 2નું લેટેસ્ટ ગીત, જુઓ Video અને Lyrics
Oonchi Oonchi Deewarein Song
| Edited By: | Updated on: Sep 26, 2023 | 3:29 PM

યારિયાં 2નું ઊંચી ઊંચી દિવારે ગીત એ અરિજિત સિંહ દ્વારા ગાયેલું તદ્દન નવું હિન્દી ગીત છે જ્યારે આ નવીનતમ ગીતમાં મીઝાન જાફરી, અનસ્વરા રાજનને રજૂ કરવામાં આવ્યા છે. ઊંચી ઊંચી દીવારો ગીતના બોલ મનન ભારદ્વાજે લખ્યા છે જ્યારે સંગીત મનન ભારદ્વાજે આપ્યું છે અને વીડિયોનું નિર્દેશન રાધિકા રાવ, વિનય સપ્રુએ કર્યું છે.

અમે રોજ નવા રિલીઝ થતા ગીતના વીડિયો અને લિરિક્સ આપની સાથે શેર કરી રહ્યા છે ત્યારે આજે યારિયા 2નું લેટેસ્ટ ગીતનો વીડિયો અને લિરિક્સ જુઓ અહી.

(video credit- T-series) 

Oonchi Oonchi Deewarein Song Lyrics :

ઇશ્ક ઇશ્ક હૈ ઇશ્ક ઇશ્ક હૈ
ઇશ્ક ઇશ્ક હૈ ઇશ્ક ઇશ્ક

ઇશ્ક ઇશ્ક હૈ ઇશ્ક ઇશ્ક હૈ
ઇશ્ક ઇશ્ક હૈ…

હાં તેરા રંગ જૈસે
ઇશ્ક વર્ગ હમ્મ…

ઇશ્ક ઇશ્ક હૈ…

ઇશ્ક કા રંગ તો હૈ
રબ વર્ગા
રબ કા રંગ તો હૈ
પાની સા

ઇશ્ક ઇશ્ક હૈ…

પાની કા રંગ તો હૈ
તેરી રૂહ વર્ગા

ઊંચી ઊંચી દીવારોં કો
લાંઘ કે આના પડેગા
ઊંચી ઊંચી દીવારોં કો
લાંઘ કે આના પડેગા

સારી ખુશીં સાથ સમેટે
બંધ કે આના પડેગા
હો સાથ કંગન લેકે આના
થોડા બંધન લેકે આના

હાં નિભાયેંગે હમ મિલકે
હાં થોડી બાતેં લેકે આના
સારી રાતે લેકે આના
ગુઝારેંગે હમ મિલકે

ઊંચી ઊંચી દીવારોં કો
લાંઘ કે આના પડેગા

સદ્દા ઈશ્કા યે ઈશ્કા યે
ઇશ્કા યે ઇશ્કા
હો સદ્દા ઈશ્કા યે ઈશ્કા યે
ઇશ્કા યે ઇશ્કા

હો કહે દે આયે અસ ખુદા સે
જો માંગો વો મિલતા હૈ
તેરી ભી સુનેગા વો ખુદા

ઉસકા યે રિશ્તા હૈ જો
તેરે ઔર મેરે દિલ કા
દિખતા ઇસ રિશ્તે મેં ખુદા

હો ઇસ રિશ્તે કો સાથ મેં મિલકે
હમકો નિભાના પડેગા
ભૂલ કે સારી દુનિયા કો
ભાગ કે આના પડેગા

લાલ જોડા પેહને આના
હાથ મહેંદી વાલે લાના
રચેંગે સંગ મિલકે

સાથ કંગન લેકે આના
વો બંધન લેકે આના
નિભાયેંગે સંગ મિલકે

ઊંચી ઊંચી દીવરોં કો
લાંઘ કે આના પડેગા

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો