Birthday Special: નાગાર્જુનનું જીવન પણ રહ્યું છે ફિલ્મી, જાણો કેવી રીતે લાઈફમાં થઈ વાઈફ અમલાની એન્ટ્રી

અક્કીનેની નાગાર્જુને અત્યાર સુધીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેની ફિલ્મો ઉપરાંત, અભિનેતા તેના અંગત જીવન વિશે પણ ખૂબ ચર્ચામાં રહ્યો છે. ચાલો જાણીએ.

| Edited By: | Updated on: Aug 29, 2021 | 9:52 AM
4 / 6
તે સમયે અમલા તેની કારકિર્દીની ટોચ પર હતી. 5 ફિલ્મોમાં કામ કર્યા બાદ બંને સારા મિત્રો બન્યા અને પછી તેમની મિત્રતા પ્રેમમાં ફેરવાઈ. યુએસ પ્રવાસ દરમિયાન, અભિનેતાએ અમલા સામે પ્રસ્તાવ મૂક્યો અને બંનેએ જૂન 1992 માં લગ્ન કર્યા અને પછી 1994 માં, તેમના પુત્ર અખિલનો જન્મ થયો.

5 / 6
અભિનેત્રીએ એકવાર બંનેની સુંદર લવ સ્ટોરી વિશે કહ્યું હતું કે, પ્રેમ અને લગ્ન ફિલ્મોની જેમ જ થયા. નાગે મને સરપ્રાઈઝ આપીને આશ્ચર્યચકિત કરી દીધી હતી. જ્યારે નાગે મને પ્રપોઝ કર્યું ત્યારે મને લાગ્યું કે હું લાંબા વેકેશન પર જઈ રહી છું અને તે 20 વર્ષ લાંબુ હતું. તે એક સુંદર સફર હતું.

6 / 6
3 દાયકાની પોતાની કારકિર્દીના ગાળામાં, નાગાર્જુને એકથી વધુ મહાન ફિલ્મો આપી છે. સમય જતાં, નાગાર્જુને સાબિત કર્યું કે ઉંમર માત્ર એક આંકડો છે. તેની એક્ટિંગની સાથે તેણે ફિટનેસ પર પણ સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે.