
નોરાની આ બોલ્ડ સ્ટાઇલને તેના ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સાથે, આ તમામ ચાહકો તેની આ તસવીર પર ઝડપથી ટિપ્પણી કરી રહ્યા છે. Pic Credit - Filmfare

આ તસવીરમાં નોરા ફતેહી કોઈ રાણીથી ઓછી દેખાઈ રહી નથી. Pic Credit - Filmfare

આ તસવીરમાં નોરા ફતેહી ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીની આ શૈલી તેને સૌથી અલગ બનાવે છે.