Neha Dhupia baby boy pic : નેહાને હોસ્પિટલમાંથી મળી રજા, દિકરાને ખોળામાં લઇ બહાર નીકળી એક્ટ્રેસ

|

Oct 08, 2021 | 8:02 AM

નેહા ધૂપિયા (Neha Dhupia) અને અંગદ બેદી (Angad Bedi) તાજેતરમાં બીજા બાળકના માતાપિતા બન્યા છે. નેહાએ હવે એક પુત્રને જન્મ આપ્યો છે. તાજેતરમાં જ અંગદે દીકરો હોવાની માહિતી ચાહકો સાથે શેર કરી છે.

1 / 6

2 / 6
પુત્રના જન્મ બાદ હવે અભિનેત્રીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

3 / 6
અભિનેત્રી તેના પતિ, પુત્રી અને નાના પુત્ર સાથે ઘરે ગઈ છે.

4 / 6
તમે ફોટોમાં જોઈ શકો છો કે નેહાનો દિકરો તેના ખોળામાં જોવા મળે છે, જેની એક ઝલક પણ કેમેરામાં કેદ થઈ છે.

5 / 6
આ તસવીરોમાં નેહાએ બ્લેકઆઉટ ફિટ પહેર્યો છે.

6 / 6
આ દરમિયાન નેહા અને અંગદના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઇ રહી છે.

Published On - 7:47 am, Fri, 8 October 21

Next Photo Gallery