Neetu Kapoor Birthday Photos: કપૂર પરિવારે મનાવ્યો નીતુ કપૂરનો જન્મ દિવસ, જાણો કોણ આવ્યું ‘ખાસ’ મહેમાન

બાળ કલાકાર તરીકે પોતાની કરિયરની શરૂઆત કરનારી નીતુ સિંહ, પોતાના મુંબઈ સ્થિત ઘરે કપૂર પરિવાર સાથે 62માં જન્મ દીવસની ઉજવણીના ફોટો શેર કર્યા હતા. જે મીડિયામાં ભારે વાયરલ થયા છે.

| Edited By: | Updated on: Jul 08, 2021 | 10:17 AM
4 / 8
કપૂર પરિવારમાં સેલિબ્રેશન હોય અને એક ખાસ મહેમાન ન આવે એ તો કેમ બને ? પાર્ટીમાં કરીના-કરિશ્મા સિવાય આલિયા ભટ્ટ પણ પોતાની માં સોની રાજદાન અને બહેન શાહીન ભટ્ટ સાથે પહોચી હતી.

5 / 8
કરીના કપૂર પોતાના ગ્લેમરસ લૂકમાં પાર્ટીમાં જોવા મળી હતી. ઓફ વ્હાઇટ બ્લેઝર, ટ્યુબ ટોપ સાથે કરીનાનો સ્મોકી આઈ મેકઅપ લોકો પસંદ કરી રહ્યા છે.

6 / 8
કરિશ્મા કપૂરની દીકરી સમાયરા અને રિધિમાઇ દીકરી સમારા પણ પાર્ટી એન્જોય કરતી જોવા મળી હતી. બને ઘણી ક્યૂટ લાગી રહી હતી.

7 / 8
હવે જ્યારે આલિયા ભટ્ટ કપૂર પરિવારની 'ખાસ' છે ત્યારે કોઈ પણ ઉજવણીમાં એ કેમ હાજરન રહે ? પોતાની માં સાથે આલિયાએ પણ બર્થડે પાર્ટીને ખૂબ એન્જોય કરી હતી.

8 / 8
બચપણથી જ રણબીરને પોતાની માં સાથે ઘણો લગાવ છે. માં-દીકરાનું આ આલિંગન જ તે વાત સાબિત કરે છે કે રણબીર અને માતા નીતુ કપૂર વચ્ચે ગાઢ પ્રેમ છે.