Gujarati NewsEntertainmentNaagin 3 fame Pavitra Punia has been cheated many times in love know about her love affair
Birthday Special: નાગિન 3 ની આ અભિનેત્રીને ઘણી વખત પ્રેમમાં મળ્યો દગો, જાણો કોની સાથે જોડાયું હતું નામ
પવિત્રા પુનિયાએ હોસ્પિટાલિટીમાં ડિપ્લોમા કર્યું છે. જ્યાં તેણે આ ડિગ્રી દરમિયાન જ પોતાની મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું મોટું નામ બનાવ્યું છે.