Naach Song: આયુષ્યમાન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ડ્રીમ ગર્લ 2નું લેટેસ્ટ ગીત, જુઓ VIDEO અને LYRICS

આયુષ્યમાન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 રીલિઝ થઈ ગઈ છે. ત્યારે આ ફિલ્મનું લેટેસ્ટ ડાન્સ ગીત નાચનો વીડિયો અને લિરિક્સ જુઓ અહીં

Naach Song: આયુષ્યમાન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ડ્રીમ ગર્લ 2નું લેટેસ્ટ ગીત, જુઓ VIDEO અને LYRICS
Naach Song
| Edited By: | Updated on: Aug 26, 2023 | 4:09 PM

Dream Girl 2 : આયુષ્યમાન ખુરાના અને અનન્યા પાંડેની ફિલ્મ ડ્રીમ ગર્લ 2 રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મને લઈને અત્યાર સુધી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે આ ફિલ્મના ગીતોની વાત કરીએ તો અત્યાર સુધી 3 ગીતનો વીડિયો આવી ચૂક્યો છે. ત્યારે તેમાનું એક નાચ તદ્દન નવું હિન્દી ગીત છે જે નકાશ અઝીઝે ગાયું છે અને આ નવીનતમ ગીતમાં આયુષ્માન ખુરાના, અનન્યા પાંડે ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. નાચ ગીતના બોલ શાન યાદવ દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે સંગીત તનિષ્ક બાગચી દ્વારા આપવામાં આવ્યું છે અને વીડિયોનું નિર્દેશન રાજ શાંડિલ્યા દ્વારા કરવામાં આવ્યું છે.

(Video Credit: Zee Music Company)

Naach Song Lyrics:

જયકારા શેરાવાલી દા
બોલ સચ્ચે દરબાર કી જય

વેન યુ હિઅર ધ રિધમ,
સ્ટાર્ટ ટુ મુવ

હે પાઓં મિલે હૈં નાચ લે બેટે
હાથ મિલે હૈં બાંઝ લે બેટે
પાઓં મિલે હૈં નાચ લે બેટે
હાથ મિલે હૈં બાંઝ લે બેટે

જો માંગે તુ આજ લે બેટે
બસ એક કામ તુ સાધ લે બેટે
ભીતર મસ્તી બહાર શોર હૈ
દયા હૈ ઉસકી તેરા દૌર હૈ

મૂનલાઈટ ભી તેરી ઓર હૈ
આ માઈકલ બન જા
આજ ગલી અપની ડાન્સ ફ્લોર હૈ

નાચ રે બેટા નાચ
ધના ધન નાચ
દબા કે નાચ નાચ નાચ
નાચ નાચ નાચ નાચ

લેટ્સ ગો !

અંબે અંબે દિલ
ઓહ અંબે અંબે અંબે દિલ
અંબે અંબે દિલ
ઓહ અંબે અંબે અંબે દિલ

જો માંગા હૈ મિલા હૈ તુઝકો
કિયા જો તુને ફલા હૈ તુઝકો
જો માંગા હૈ મિલા હૈ તુઝકો
કિયા જો તુને ફલા હૈ તુઝકો

ઔર મિલેગા જાન લે યે ભી
બાંટ લે થોડા સાલાહ હૈ તુઝકો

હાથ ઊઠા કે કમર ઘૂમા કે
દો ચાર દેશી કદમ દિખા કે
આશીર્વાદ તુજપે વન્સ મોર હૈ
ગોવિંદા બન જા

આજ ગલી અપની ડાન્સ ફ્લોર હૈ
નાચ રે બેટા નાચ

ધના ધન નાચ
દબા કે નાચ નાચ નાચ
નાચ નાચ નાચ નાચ

જય અંબે જય અંબે જય અંબે
જય અંબે જય અંબે જય અંબે

લેટ્સ ગો!

અંબે અંબે દિલ
ઓહ અંબે અંબે અંબે દિલ
જય અંબે

અંબે અંબે દિલ
ઓહ અંબે અંબે અંબે દિલ
જય અંબે મા

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો