Mother’s Day 2021: Shweta Tiwari થી Mahhi Vij સુધી, ટીવીની આ અભિનેત્રી એન્જોય કરી રહી છે મધર હુડ

|

May 09, 2021 | 2:50 PM

9 મે, રવિવારે આખી દુનિયા મધર્સ ડેની ઉજવણી કરશે. લોકડાઉનમાં રહેલા લોકો માટે ઉજવણી સંપૂર્ણપણે અલગ હશે. આવું જ કંઈક આપણા સ્ટાર્સ સાથે પણ છે. આજે, આવી કેટલીક માતાઓ વિશે કહેશું કે જેઓ મધર હુડ તો એન્જોય કરી રહ્યા છે. સાથે પોતાને પણ મેન્ટેન કરી રાખ્યા છે.

1 / 5
ઉર્વશી ધોળકિયા તેમની 40 ની ઉમ્રમાં પણ નવી અભિનેત્રીને પણ ટક્કર આપે છે. ઉર્વશી સિંગલ મધર અને તેમના બે પુત્રો છે.

2 / 5
માહી વિજ પણ આવી જ એક અભિનેત્રી છે. તે ઘણી વાર પોતાની પુત્રી તારા સાથે ફોટા શેર કરે છે. તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

3 / 5
ટીવી સીરિયલ 'કસોટી જિંદગી કી 2' અભિનેત્રી આમના શરીફની ગણતરી પણ આવી અભિનેત્રીઓમાં થાય છે. તે અરાયન કપૂરની માં છે, આ હોવા છતાં તેમણે પોતાની જાતને ફીટ રાખી છે.

4 / 5
નાગિન 3 ફેમ અનિતા હસનંદનીએ તાજેતરમાં જ એક પુત્રને જન્મ આપ્યો છે. હાલ તે તેમનું ધ્યાન પુત્ર પર કેન્દ્રિત કરી રહી છે. તાજેતરમાં, તેમણે બ્રેસ્ટફિડિંગ વિશે એક વીડિયો શેર કર્યો છે.

5 / 5
શ્વેતા તિવારી બે બાળકોની માતા છે. તેમની મોટી પુત્રી પલક ચૌધરી અને પુત્રનું નામ રેયાંશ કોહલી છે. તાજેતરમાં, શ્વેતા ખતરોં કે ખિલાડી માટે કેપ્ટાઉન ગઈ છે.

Published On - 2:44 pm, Sun, 9 May 21

Next Photo Gallery