Monalisa Photoshoot: જરા સાચવીને જોજો મોનાલીસાની આ તસવીરો, એક્ટ્રેસે દેખાડી એવી અદાઓ નજર હટાવવી થશે મુશ્કેલ

|

Oct 07, 2021 | 7:15 AM

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ચાહકો પર પોતાની અદાઓનો જાદુ ચલાવતી રહે છે. જ્યારે પણ અભિનેત્રીની પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવે છે ત્યારે તે ઇન્ટરનેટ પર છવાઇ જાય છે.

1 / 6

2 / 6
તાજેતરમાં, મોનાલિસાએ ગુલાબી ડ્રેસમાં તેના સુંદર ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

3 / 6
આ ફોટોઝમાં અભિનેત્રીનો સુંદર અંદાજ ખુલ્લા વાળ સાથે જોવા મળી રહ્યો છે.

4 / 6
મોનાલિસાની આ તસવીરો ચાહકોમાં હલચલ મચાવી રહ્યી છે

5 / 6
મોનાલિસા આજકાલ તેના શો નજર 2 ને કારણે હેડલાઇન્સમાં છે.

6 / 6
નજર 2 માં, ચાહકો ફરી એકવાર મોનાલિસાનું ચૂડેલ સ્વરૂપ જોશે.

Next Photo Gallery