આજે રાધા અષ્ટમી છે. આ દિવસે વ્રત રાખવાની અને ભગવાન કૃષ્ણ અને રાધા રાણીની પૂજા કરવાની પરંપરા છે. ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપક્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ થયો હતો જ્યારે રાધાજીનો જન્મ એ જ તિથિના શુક્લ પક્ષમાં થયો હતો. રાધાષ્ટમીનો તહેવાર કૃષ્ણ જન્માષ્ટમીના બરાબર 15 દિવસ પછી ઉજવવામાં આવે છે.
આમ તો રાધાજી બાકે બિહારીથી 11 મહિના મોટા છે. પણ તેમનો અંનત પ્રેમ દેશ દુનિયા જાણે છે. ત્યારે રાધાજીના જન્મ દિવસ પર તેમના પ્રિયતમ એવા શ્રી ક્રિષ્ણાનું ભજન ગીત લઈને આવ્યા છે. મેરે બાકે બિહાર લાલ ભજન ગીતનો જુઓ વીડિયો અને લિરિક્સ
(Video credit- Madhavas Rock Band )
મેરે બાંકે બિહારી લાલ
તુ ઈતના ના કરીયો શ્રીંગાર
નજર લગ જાયેગી
નજર લગ જાયેગી
મેરે બાંકે બિહારી લાલ
તુ ઈતના ના કરીયો શ્રીંગાર
નજર લગ જાયેગી
પ્યારે નજર તોહે
લગ જાયેગી
તેરી સુરતિયા પે
મન મોરા અટકા
પ્યારા લગે તેરા
પીલા પટકા
તેરી સુરતિયા પે
મન મોરા અટકા
પ્યારા લગે તેરા
પીલા પટકા
તેરી ટેઢી મેઢી ચાલ
ઓ ઓ
તેરી ટેઢી મેઢી ચાલ
તુ ઈતના ના કરીયો શ્રીંગાર
નજર તોહે લગ જાયેગી
પ્યારે નજર તોહે
લગ જાયેગી
તેરી મુરલિયા પે
મન મોરા અટકા
પ્યારા લાગે તેરા
નીલા પટકા
તેરી મુરલિયા પે
મન મોરા અટકા
પ્યારા લાગે તેરા
નીલા પટકા
તેરે ગુંઘર વાલે બાલ
ઓ ઓ
તેરે ગુંઘર વાલે બાલ
તુ ઈતના ના કરીયો શ્રીંગાર
નજર તોહે લગ જાયેગી
પ્યારે નજર લગ જાયેગી
તેરી કામરીયા પે
મન મોરા અટકા
પ્યારા લગે તેરા
કાલા પટકા
તેરી કામરીયા પે
મન મોરા અટકા
પ્યારા લગે તેરા
કાલા પટકા
તેરે ગલે મેં
વયજંતી માલા
ઓ ઓ
તેરે ગલે મેં
વયજંતી માલા
તુ ઈતના ના કરીયો શ્રીંગાર
નજર તોહે લગ જાયેગી
પ્યારે નજર લગ જાયેગી
પ્યારે નજર લગ જાયેગી
મેરે બાંકે બિહારી લાલ
તુ ઈતના ના કરીયો શ્રીનગર
નઝર તોહે લગ જાયેગી
પ્યારે નજર લગ જાયેગી