Mera Dil Yeh Pukare Aaja Lyrics: વાયરલ સોંગ મેરા દિલ યે પુકારે આજાના Lyrics,જુઓ તમારી ભાષામાં

|

Feb 25, 2023 | 3:33 PM

આ સોંગ ખરેખર 1954ની નાગિન ફિલ્મનું છે. જે ગીતને લતા મંગેશકર અને રાજેન્દ્ર કૃષ્ણએ ગાયું છે. જે બાદ ફરી આ સોંગનું રિમિક્સ વર્ઝન બનાવવામાં આવ્યું જે ઘણું જ ફેમસ થઈ ગયુ છે.

Mera Dil Yeh Pukare Aaja Lyrics: વાયરલ સોંગ મેરા દિલ યે પુકારે આજાના Lyrics,જુઓ તમારી ભાષામાં
Mera Dil Yeh Pukare Aaja Lyrics

Follow us on

નાગિન (1954)ની મુવીનું સોંગ મેરા દિલ યે પુકારે આજા આ સમયે ઘણુ ફેમસ થયું છે. આ સોંગને રિમિક્સ વર્ઝનમાં બનાવવામાં આવ્યા પછી આ સોંગ પર ઘણી રિલ્સ પણ બની રહી છે તેમજ લોકોને આ ગીત ઘણું પસંદ આવી રહ્યું છે ત્યારે આ સોંગ ખરેખર 1954ની નાગિન ફિલ્મનું છે . જે ગીતને લતા મંગેશકર અને રાજેન્દ્ર કૃષ્ણએ ગાયું છે. જે બાદ ફરી આ સોંગનું રિમિક્સ વર્ઝન બનાવવામાં આવ્યું જે ઘણું જ ફેમસ થઈ ગયુ છે. ત્યારે આ સોંગના લિરિક્સ તમે જોઈ શકો છો અમારા લેખમાં.

આ પણ વાંંચો:Tu aake dekh le lyrics : કિંગ દ્વારા ગવાયેલ આલ્બમ સોંગ “તુ આકે દેખ લે” સોંગના વાંચો Lyrics

Mera Dil Yeh Pukare Aaja Lyrics:

આ જા આજા

મેરા દિલ યે પુકારે આ જા, મેરે ગમ કે સહારે આજા,
ભીગા ભીગા હૈ સમા, એસે મેં હૈ તૂ કહાં

આજનું રાશિફળ તારીખ : 17-04-2025
Mongoose vs Snake : સાપ નોળિયાને કેમ હરાવી શકતો નથી? આ 5 કારણો છે
Train Historic Journey : ભારતની પહેલી ટ્રેનમાં કેટલા લોકોએ મુસાફરી કરી હતી?
Gold Price Prediction : એલર્ટ, 1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ
ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના દીકરાના નામનો અર્થ શું છે?
જયા કિશોરીએ કહી મહાભારતની આ 3 વાત, જે શીખી લેશો તો ક્યારેય હારશો નહીં..

મેરા દિલ યે પુકારે આજા, મેરે ગમ કે સહારે આજા,
ભીગા ભીગા હૈ સમા, એસે મેં હૈ તૂ કહાં
મેરા દિલ યે પુકારે આજા..

તૂ નહીં તો યે રુત યે હવા ક્યા કરું ક્યા કરું,
તૂ નહીં તો યે રુન યે હવા ક્યા કરું
દૂર તુજસે મૈં રહ કે બતા ક્યા કરું ક્યા કરું,
સૂના સૂના હૈ જહાં અબ જાઉં મૈં કહાં
બસ ઈતના મુજે સમજા જા

ભીગા ભીગા હૈ સમાં, એસે મેં હૈ તૂ કહાં
મેરા દિલ યે પુકારે આજા..

આંધિયા વો ચલી આશિયાં લુટ ગયા લુટ ગયા
આંધિયાં વો ચલી આશિયાં લુટ ગયા
પ્યાર કા મુસ્કુરાતા જહાં લુટ ગયા
એક છોટી સી જલક મેરે મિટને તલક
ઓ ચાંજ ઓ ચાંજ મેરે દિખલા જા

ભીગા ભીગા હૈ સમાં, એસે મેં હૈ તૂ કહાં
મેરા દિલ યે પુકારે આજા..

*************************************************************************************************
आ जा आ जा
मेरा दिल ये पुकारे आ जा
मेरे ग़म के सहारे आ जा
भीगा भीगा है समा

ऐसे में है तू कहाँ
मेरा दिल ये पुकारे आजा
मेरे ग़म के सहारे आ जा
भीगा भीगा है समा
ऐसे में है तू कहाँ
मेरा दिल ये पुकारे आजा

तू नहीं तो ये रुत ये हवा क्या करूँ क्या करूँ
तू नहीं तो ये रुन ये हवा क्या करूँ
दूर तुझ से मैं रह के बता क्या करूँ क्या करूँ
सूना सूना है जहाँ अब जाऊँ मैं कहाँ
बस इतना मुझे समझा जा
भीगा भीगा है समा
ऐसे में है तू कहाँ

मेरा दिल ये पुकारे आजा
आँधियाँ वो चलीं आशियां लुट गया लुट गया
आँधियाँ वो चलीं आशियां लुट गया
प्यार का मुस्कुराता जहाँ लुट गया लुट गया
एक छोटी सी झलक मेरे मिटने तलक
ओ चाँद ओ चाँद मेरे दिखला जा
भीगा भीगा है समा
ऐसे में है तू कहाँ
मेरा दिल ये पुकारे आजा

Published On - 3:31 pm, Sat, 25 February 23