Mann Jogiya Song : પ્યાર હૈ તો હૈ ફિલ્મનું લેટેસ્ટ સોંગ મન જોગીયા જુઓ અહીં, Video અને Lyrics

|

Sep 29, 2023 | 5:22 PM

મન જોગિયા લેટેસ્ટ હિન્દી ફિલ્મ પ્યાર હૈ તો હૈ ફિલ્મનું ગીત છે જે અરિજિત સિંહ, ઈશિતા વિશ્વકર્માએ ગાયું છે અને સંગીત અનિકે દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. મન જોગિયાના ગીતો ધીરજ કુમારે લખ્યા છે. મન જોગિયા મ્યુઝિક વીડિયોનું નિર્દેશન પ્રદીપ આર.કે. ચૌધરી. આ ફિલ્મમાં કરણ હરિહરન, પાની કશ્યપ મુખ્ય ભૂમિકામાં છે. ત્યારે આ ગીતનો વીડિયો અને લિરિક્સ જુઓ અહીં

Mann Jogiya Song : પ્યાર હૈ તો હૈ ફિલ્મનું લેટેસ્ટ સોંગ મન જોગીયા જુઓ અહીં, Video અને Lyrics
Mann Jogiya Song

Follow us on

મન જોગિયા લેટેસ્ટ હિન્દી ફિલ્મ પ્યાર હૈ તો હૈ ફિલ્મનું ગીત છે જે અરિજિત સિંહ, ઈશિતા વિશ્વકર્માએ ગાયું છે અને સંગીત અનિકે દ્વારા કંપોઝ કરવામાં આવ્યું છે. મન જોગિયાના ગીતો ધીરજ કુમારે લખ્યા છે. મન જોગિયા મ્યુઝિક વીડિયોનું નિર્દેશન પ્રદીપ આર.કે. ચૌધરી. આ ફિલ્મમાં કરણ હરિહરન, પાની કશ્યપ મુખ્ય ભૂમિકામાં છે. પ્યાર હૈ તો હૈ ફિલ્મનું ગીત મન જોગિયા અલ્ટ્રા મ્યુઝિકના લેબલ હેઠળ પબ્લીસ કરવામાં આવ્યું છે.

(Video credit- Ultra Music)

સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી

Mann Jogiya Song Lyrics:

મન જોગીયા જોગીયા
એક તુ હી જોગ હૈ મેરા
દિલ હો ગયા રોગિયા
ઔર તુ હી રોગ હૈ મેરા

મન જોગીયા જોગીયા
એક તુ હી જોગ હૈ મેરા
દિલ હો ગયા રોગિયા
ઔર તુ હી રોગ હૈ મેરા

ઉમરા ભર મેં તેરી
પરવાહ કરું
કે મર જાઉં જો તુજે
રુસવા કરુ

તુ સપને દેખે જીન્હેં
મૈં પૂરા કરુ
કે અબ તો રબ ભી હૈ
દુજા પહેલે હૈ તુ

નેહ કા ધાગા જો લગા
યુ ના તોડ જાના તુ
ના છોડ જાના તુ
ના છોડ જાના તુ

નેહ કા ધાગા જો લગા
યુન ના તોડ જાના તુ
ના છોડ જાના તુ
ના છોડ જાના તુ

તેરે બિના મેં
મેરે બિના તુ જચતા નહી
દિલ પે જો નામ
ઔર કોય રચતા નહિ

તેરે બિના મેં
મેરે બિના તુ જચતા નહી
દિલ પે જો નામ
ઔર કોય રચતા નહિ

હાં સંગ તેરા ઝરૂરી હૈ
ના અબ મંજૂર દૂરી હૈ
મેરે હંસને પે રોને પે
હક બસ હૈ તેરા

કે હર સુબહ
દેખું મેં ચેહરા તેરા
તુ સાંસીં બંજા
મેં ધડકૂન દિલ કી તરહ

હાં મેરી પલકોને સે
ઓઝલ હોના તુ ના
કે તુઝકો દેખે બિના
ના રેહ પાઉંગા

મન જોગીયા જોગીયા
એક તુ હી જોગ હૈ મેરા
દિલ હો ગયા રોગિયા
ઔર તુ હી રોગ હૈ મેરા

મન જોગીયા જોગીયા
એક તુ હી જોગ હૈ મેરા
દિલ હો ગયા રોગિયા
ઔર તુ હી રોગ હૈ મેરા

નેહ કા ધાગા જો લગા
યુન ના તોડ જાના તુ
ના છોડ જાના તુ
ના છોડ જાના તુ

નેહ કા ધાગા જો લગા
યુન ના તોડ જાના તુ
ના છોડ જાના તુ
ના છોડ જાના તુ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article