Photos : 47 ની ઉંમરમાં પણ હોટ છે મલાઇકા અરોરા, જરા સાચવીને જોજો તેનો આ નવો ફોટોશૂટ

|

Oct 06, 2021 | 8:51 AM

મલાઈકા અરોરા ભલે ફિલ્મોથી દૂર હોય શકે છે, પરંતુ ફેન્સના દિલોમાં તેનું જાદૂ આજે પણ ચાલે છે. મલાઇકાએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

1 / 6

2 / 6
સોશિયલ મીડિયા પર છવાય ગયેલી મલાઇકાએ ફોટોશૂટમાં સિલ્વર ફોઇલ જેવો સિલ્વર રંગનો ડ્રેસ પહેર્યો છે.

3 / 6
આ સાથે, મલાઈકાએ તેની આંખો પર ડાર્ક સિલ્વર આઈશેડોનો પણ ઉપયોગ કર્યો છે. ખુલ્લા વાળ અને કિલર સ્ટાઇલમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.

4 / 6
અભિનેત્રીની આ સ્ટાઇલ ચાહકોમાં વધુને વધુ લોકપ્રિય બની રહી છે.

5 / 6
મલાઈકાના આ ફોટાઝને ચાહકો ભારે પસંદ કરી રહ્યા છે અને તેના પર કોમેન્ટ કરી રહ્યા છે.

6 / 6
મલાઇકા બોલીવૂડની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક છે.

Next Photo Gallery