Look A Like: John Abrahamના હમશક્લ છે એક રાઈટર, બોડી અને સ્ટાઈલમાં અભિનેતાથી નથી કંઈ કમ

|

May 21, 2021 | 8:19 PM

જોન અબ્રાહમ (John Abraham)ની જેમ તેમનો હમશક્લ પણ ફિટનેસ અને સ્ટાઈલની દ્રષ્ટિએ કોઈથી કમ નથી. આજે અમે તમને જોનના હમશક્લ મુબશિર મલિક વિશે જણાવીએ છીએ.

1 / 5
બોલિવૂડ સેલેબ્સ આખી દુનિયામાં પ્રખ્યાત છે. તેમની ફિલ્મો અને સ્ટાઈલને દરેક જગ્યાએ ફોલો કરવામાં આવે છે. દરેક સ્ટારે પોતાની અલગ ઓળખ બનાવી છે. બોલિવૂડ સેલેબ્સની જેમ તેમના હમશક્લ પણ ઓછો પ્રખ્યાત નથી. તેમની ફેન ફોલોંઈગ પણ કોઈ સ્ટારથી ઓછી નથી. આજે અમે તમને જબરદસ્ત એક્શનથી દરેકનું દિલ જીતી ચુક્યા અભિનેતા જોન અબ્રાહમના હમશક્લ વિશે જણાવીએ છીએ.

2 / 5

જોનના હમશક્લનું નામ મુબશિર મલિક (Mubashir Malik) છે. તે બ્રિટીશ બ્રોડકાસ્ટરની સાથે લેખક પણ છે. મુબશીર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમને પણ મળી ચુક્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર જોન સાથેની એક તસ્વીર પણ શેર કરી હતી.

3 / 5
જોનની જેમ તેમના હમશક્લને પણ ડિમ્પલ્સ પડે છે. મુબશિર ઘણા બોલિવૂડના સ્ટાર્સને મળી ચુક્યો છે. તેણે ટ્વીટર પર ઘણા સેલેબ્સ સાથે ફોટા શેર કર્યા છે. મુબશિરે દીપિકા પાદુકોણ (Deepika Padukone)ને પણ મળી ચુક્યો છે. જોન અને દીપિકા ટૂંક સમયમાં ફિલ્મ પઠાણમાં શાહરુખ ખાન (Shahrukh Khan)ની સાથે જોવા મળશે.

4 / 5
મુબશિર દીપિકા ઉપરાંત કરીના કપૂર (Kareena Kapoor) અને સૈફ અલી ખાન (Saif Ali Khan)ને પણ મળી ચૂક્યો છે. તે એક કોન્સર્ટ દરમિયાન બંનેને મળ્યો હતો.

5 / 5
મુબશીર સોશિયલ મીડિયા પર ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપતા હોય છે.

Published On - 8:18 pm, Fri, 21 May 21

Next Photo Gallery