Look A Like : લોકપ્રિયતાની વાત કરીએ તો Amitabh Bachchan થી ઓછા નથી તેમના હમશક્લ, ફોટા જોઈને ઓળખવું થઈ જાય છે મુશ્કેલ

|

May 17, 2021 | 6:13 PM

આજે તમને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના હમશક્લ શશિકાંત પેડવાલ વિશે જણાવીશું. શશિકાંતની ફેન ફોલોઇંગ બિગ બી કરતા કંઇ ઓછી નથી.

1 / 6
ઘણા બોલિવૂડ સેલેબ્સના હમશક્લ છે. જેમને ઓળખવામાં ઘણીવાર ભૂલ થઈ જાય છે. આ હમશક્લ સ્ટારની જેમ ખૂબ જ પ્રખ્યાત હોય છે. આજે અમે તમને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના હમશક્લ શશિકાંત પેડવાલ વિશે જણાવીશું. શશિકાંતની ફેન ફોલોઇંગ બિગ બી કરતા કંઇ ઓછી નથી. સોશિયલ મીડિયા પર હજારો લોકો તેને ફોલો કરે છે. ચાલો આજે તમને શશિકાંત વિશે જણાવીએ.

2 / 6
શશિકાંત આઈટીઆઈ લોનાવાલામાં ડીઝલ મિકેનિક્સ ભણાવે છે. તેના દેખાવની સાથે, અવાજ પણ બિગ બીને મળતો આવે છે. ભણાવવાની સાથે સાથે તેઓ અમિતાભ બચ્ચનની મિમિક્રી પણ ખૂબ સારી રીતે કરે છે. જેના કારણે તે ઘણા શો પણ કરે છે.

3 / 6
શશિકાંતે બિગ બી મિમિક્રીના હજારો શો કર્યા છે. તે ભારતની સાથે સાથે દેશની બહાર પણ શો કરે છે. તે ન્યૂયોર્ક,  ન્યૂજર્સીમાં પણ બિગ બીના મિમિક્રી શો કરી ચુક્યા છે.

4 / 6
શશિકાંતને સોશિયલ મીડિયા પર 64 હજાર લોકો ફોલો કરે છે. તે થોડાક દિવસે બિગ બીની શૈલીમાં વીડિયોઝ શેર કરતા રહે છે. તેમના વીડિયોઝ પોસ્ટ થતાંની સાથે જ વાયરલ થઈ જાય છે.

5 / 6
શશિકાંતના શોમાં હજારો લોકો આવે છે. બીગ બીની મિમિક્રી કરવાની શૈલી ચાહકોને ખુબ પસંદ આવે છે.

6 / 6
શશિકાંત પણ અમિતાભ બચ્ચન જેવી પોસ્ટ્સ શેર કરે છે અને આ દિવસોમાં લોકોને સુરક્ષિત રહેવાની અપીલ કરે છે. તેમની પોસ્ટ્સ વાયરલ થાય છે.

Next Photo Gallery