
હમાદ પાકિસ્તાનના ફૈસલાબાદનો રહેવા વાળો છે. તેની તસ્વીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થતી રહે છે. તમને જણાવી દઈએ કે શોએબની ડાન્સ સ્ટાઈલ પણ રણવીર સિંહની જેમ છે. તેનો ડાન્સનો એક વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો

હમાદ એક વખત કહ્યું હતું કે એક સ્વપ્ન છે કે તેને એક દિવસ રણવીર સિંહ સાથે કામ કરવાનો મોકો મળશે. હમાદ હવે પાકિસ્તાનનો પ્રખ્યાત અભિનેતા બની ગયો છે.

પાકિસ્તાનમાં હમાદ શોએબની લોકપ્રિયતા ઘણી વધારે છે. રણવીર સિંહ જેવો દેખાતો શોએબ ચાહકોના દિલ પર રાજ કરે છે.