કુડીયા ની તેરે લિરિક્સ : હની સિંહનું ફેમસ ગીત ‘બ્રાઉન રંગ’ ન્યૂ વર્ઝન થયુ રિલીઝ, જુઓ વીડિયો અને લિરિક્સ

કુડીયા ની તેરે ગીત યો યો હની સિંહ, હરજોત કૌરએ ગાયેલું તદ્દન નવું હિન્દી ગીત છે જ્યારે આ નવીનતમ ગીત ખુશાલી કુમાર, અહાન ભટને રજૂ કરવામાં આવ્યા છે. કુડીયે ની તેરે આ ગીત હની સિંહનું બ્રાઉન રંગનું ન્યૂ વર્ઝન છે ગીતના બોલ યો યો હની સિંહ અને મેલો ડી દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે સંગીત ખલિફ, યો યો હની સિંહ દ્વારા આપવામાં આવ્યું છે. ત્યારે રિલીઝ થયેલ આ ગીતનો વીડિયો અને લિરિકસ્ જુઓ અહીં

કુડીયા ની તેરે લિરિક્સ : હની સિંહનું ફેમસ ગીત બ્રાઉન રંગ ન્યૂ વર્ઝન થયુ રિલીઝ, જુઓ વીડિયો અને લિરિક્સ
Honey Singh Famous Song Brown Rang New Version Released
| Edited By: | Updated on: Nov 22, 2023 | 4:41 PM

સ્ટારફિશના કુડીયા ની તેરે ગીત યો યો હની સિંહ, હરજોત કૌરએ ગાયેલું તદ્દન નવું હિન્દી ગીત છે જ્યારે આ નવીનતમ ગીત ખુશાલી કુમાર, અહાન ભટને રજૂ કરવામાં આવ્યા છે. કુડીયે ની તેરે આ ગીત હની સિંહનું બ્રાઉન રંગનું ન્યૂ વર્ઝન છે ગીતના બોલ યો યો હની સિંહ અને મેલો ડી દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે સંગીત ખલિફ, યો યો હની સિંહ દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયોનું નિર્દેશન અખિલેશ જયસ્વાલ દ્વારા કરવામાં આવ્યું છે.

(VIDEO CREDIT- T Series )

Kudiye Ni Tere Song Lyrics :

કુડીયે ની કુડીયે ની..

આહ!

રભ ને તરાસા મેરા રંગ ટેન
પીછે ને આશિક મેરે ફેન
કોઈ કહેંદા હોટ કોઈ કહેંદા જેન્ટ
તુને ચુરાયા મેરે દિલ કા ચેન

રભ ને તરાસા મેરા રંગ ટેન
પીછે ને આશિક મેરે ફેન
કોઈ કહેંદા હોટ કોઈ કહેંદા જેન્ટ
આહ તૂને ચુરાયા મેરે દિલ કા ચેન

કુડીયે ની તેરે બ્રાઉન રંગ ને
મુંડે પટ્ટ તે ની સારે મેરે ટાઉન દે
કુડીયે ની તેરે બ્રાઉન રંગ ને
મુંડે પટ્ટ તે ની સારે મેરે ટાઉન દે

કોય કામ ઉત્તે જાવે ના
રોટી પાણી ખાવે ના
ગોરી ગોરી કુડીયા નુ
કોય મુંહ લાવે ના

કામ ઈત્તે જાવે ના
રોટી પાણી ખાવે ના
ગોરી ગોરી કુડીયા નુ
કોય મુંહ લાવે ના

કિસ કિસ કિસ કિસ કિસ
કિસ કિસ સે તુ ભાગેગી
હું બચ બચ કે
તૈનુ રબ ને હુસ્ન દિત્તા
રજ્જ રજ્જ કે

મૈં કહે કાલી તેરી ગુચી
તે પરદા તેરા લાલ
કિત્તે ચલે ઓહ સોહનીયોં
સજ-ધજ કે

એ તેરે વારગી નાર ની હોની
મૈનુ મુંડે કહેંદે સી
હો ગયે ની તેરે ચર્ચા
સ્ટાર ન્યૂઝ ટુ બીબીસી

બ્રાઉન બ્રાઉન સ્કીન વાલી
લેટ મી ટેલ યુ વન થિંગ
આહ રબ્બ દી સોન્હ યુ આર સો
સેક્સી!

આંખેં નશીલી કાર્વી ફીગર
પહેલી નજર મેં હુઆ લવર
હાં મુઝકો ભી તેરી ખબર
હોતા નહી તુજસે સબર

આંખેં નશીલી કાર્વી ફીગર
પહેલી નજર મેં હુઆ લવર
હાં મુઝકો ભી તેરી ખબર
હોતા નહી તુજસે સબર

આહ! ઉરે આ
તૈનુ એક ગલ સમજવા
મારે પુરજે નુ કડી હાથ
મૈં ના લાવણ આહ

વૈસે તાન મિતરાન દા
બહુત વાડ્ડા સ્કોર
બટ વ્હાઈટ ચીક્સ ના
આઈ ડોન્ટ લાઈક ધેમ એનીમોર

બન્ન મિતરા દી હોર
આઈ મીન મિતરા દી હો
તુ વી તેડા તેડા તકે સાનુ
આઈ નો !

નાવ યુ ડોન્ટ સે નો નો
મૈં તન તેરા યો યો
તુ હાં તાન કર
સાંભ લૂન મેં તેરા પેયો યો!

કુડીયે ની તેરે બ્રાઉન રંગ ને
મુંડે પટ્ટ તે ની સારે મેરે ટાઉન દે
કુડીયે ની તેરે બ્રાઉન રંગ ને
મુંડે પટ્ટ તે ની સારે મેરે ટાઉન દે

કુડીયે ની તેરે
કુડી કુડી કુડીયે ની તેરે
કુડીયે ની તેરે
કુડી કુડી કુડીયે ની તેરે

આહ કુડીયે ની તેરે બ્રાઉન રંગ ને
મુંડે પટ્ટ તે ની સારે મેરે ટાઉન દે
કુડીયે ની તેરે બ્રાઉન રંગ ને
મુંડે પટ્ટ તે ની સારે મેરે ટાઉન દે

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો